વડોદરા: MS યુનિ.માં જી-20 બેઠકમાં CM, ગૃહમંત્રી ન આવતા સેનેટ સભ્યોમાં રોષ, કહ્યું- આ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓનું અપમાન…
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) દ્વારા G-20 અંતર્ગત યુથ-20ની શિખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંત, આ બેઠકમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમ જ મોટાભાગના ધારાસભ્યો...


