ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમે બદલી વહીવટની રીત, વડાપ્રધાને G20 બેઠકમાં ગણાવ્યા UPIના ફાયદા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ખૂબ...


