હવે ચીન-પાકિસ્તાનની ખેર નથી! બાઇડન અને પીએમ મોદીની બેઠકમાં બે મોટા સંરક્ષણ સોદા પર દુનિયાની નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આજે પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડને વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત...