ઓસ્ટ્રેલિયામાં પાંદડાના ધુમાડાથી વડાપ્રધાન મોદીનું કરવામાં આવ્યું સ્વાગત, જાણો શું છે ‘સ્મોકિંગ સેરેમની’
હાલ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝે કોઈ કસર છોડી ન હતી. પીએમ મોદી સિડનીના કુડોસ બેંક એરેના...