ભારતના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં સી.આર. પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો
આર.પાટીલજીએ મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવુ માર્ગદર્શન આપી પેજ સમિતિના સશ્ત્રથી તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ભારતીય...


