‘મણિપુર સળગી ગયું, યુરોપિયન સંસદમાં પણ ચર્ચા, PM મોદી એક પણ શબ્દ ન બોલ્યા’, રાહુલ ગાંધીનું નિવેદન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મણિપુર હિંસા અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું કે મણિપુરની સ્થિતિ પર યુરોપિયન સંસદમાં ચર્ચા થઈ...