ચિન્નાસ્વામીના મેદાનમાં વોર્નરનો ધમાકો, માત્ર 85 બોલમાં ફટકારી સદી, આ સ્ટાર ખેલાડીઓનો તોડ્યો રેકોર્ડ
ચિન્નાસ્વામીના મેદાન પર ડેવિડ વોર્નરે ધમાકેદાર બેટિંગ કરી છે. ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં વોર્નર તબાહી મચાવી રહ્યો છે. તોફાની શૈલીમાં...