SA Vs AUS: કાંગારૂઓને ક્વિન્ટન ડી કોકે હંફાવ્યા, વર્લ્ડ કપમાં સતત બીજી સદી, આ સ્ટાર ખેલાડીના રેકોર્ડની કરી બરાબરી
ICC ODI વર્લ્ડ કપ 2023ની 10મી મેચ આજે લખનૌના એકાના સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પણ દક્ષિણ આફ્રિકાના અનુભવી...


