ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ માટે ટ્રેન વેઈટિંગ અને ફ્લાઇટ મોંઘી થઈ, લોકો ફોરવીલર અને અન્ય વાહનો ભાડે કરી ફરવા જઇ રહયા છે
કોરોના બાદ 2022 ઓપરેટરો માટે સુવર્ણ કાળ હોય તેમ ચાર ડિમાન્ડ વધી લગ્ન હનીમૂન પેકેજ અને એન.આર. આઈ સિઝનને પગલે વડોદરા થી મુંબઈ જતી તમામ...