ગાંધીનગર: આનંદો…ગુજરાત સરકારે આયુષ્માન કાર્ડની લાભ મર્યાદામાં વધારો કર્યો, હવે રૂ. 5 લાખને બદલે 10 લાખ સુધી મળશે મફત સારવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આયુષ્માન કાર્ડધારકોને એક મોટી ભેટ આપી છે અને તેની લાભ મર્યાદાને રૂ.5 લાખથી વધારીને રૂ.10 લાખ સુધીની કરી દીધી છે. આજે


