“ગુજરાત પહેરેદાર” ન્યૂઝ દ્વારા દાહોદમાં કલેક્ટર થી લઈને નગર પાલિકા પ્રમુખ સહિત અધિકારીઓ અને ધારાસભ્યનું “પ્રશંસા પત્ર” દ્વારા સન્માન કરાયું.
ગુજરાત પહેરેદાર: દાહોદ, તા. ૭/૭/૨૦૨૩ ના રોજ ગરવી ગુજરાતની પ્રજાનો આત્મવિશ્વાસ ધરાવતું અને તેમના પ્રાણ પ્રશ્નોને વાંચા આપીને સમાચાર જગતમાં ઉત્કૃષ્ઠ કામગીરી માટે પંચમહાલ,


