વડોદરા : જાહેર માર્ગ પર છેડતી કરનારા નશેડી યુવકને વિદ્યાર્થિનીએ અભયમની મદદથી બરાબરનો પાઠ ભણાવ્યો, માગી માફી
વડોદરાના હરણી વિસ્તારમાં સ્કૂલે જતી એક વિદ્યાર્થિનીને જાહેર માર્ગ પર રોકી તેનો હાથ પકડી ગાડીમાં બેસવાનું કહી છેડતી કરનારા નશેડી યુવકને વિદ્યાર્થિનીએ અભયમ ટીમની મદદથી


