March 3, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • આ દેશોમાં ચાલે છે રામ નામની મુદ્રા, 10 અમેરિકન ડોલરમાં મળે છે એક રામની નોટ
બિઝનેસ

આ દેશોમાં ચાલે છે રામ નામની મુદ્રા, 10 અમેરિકન ડોલરમાં મળે છે એક રામની નોટ

by gujarat paheredarJune 18, 20230
શેર 1

Lord Ram Currency: આદિપુરુષ તેની રિલીઝથી જ ચર્ચામાં હતી, ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખશે. જોકે, રિલીઝ પછી લોકો ગુસ્સે ભરાયા છે કારણ કે લોકોને તેમના આદર્શ ભગવાન શ્રી રામ અને રામકથા સાથેની આ ગડબડ પસંદ નથી આવી. ફિલ્મની સાથે સાથે એક વધુ વાતની પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને નેધરલેન્ડમાં ભગવાન રામની ચલણી નોટોનો ઉપયોગ થાય છે. આ નોટો પર ભગવાન રામની તસવીર પણ છે. આવો જાણીએ શું છે શ્રી રામની તસવીરવાળી આ નોટનું સત્ય?

Advertisement

માત્ર ભારત જ નહીં દુનિયામાં એવા અનેક દેશ છે, જ્યાં રામનામનો ગુંજ જોવા મળે છે. આવી સ્થિતિમાં, રામ મુદ્રા સાથે સંબંધિત આવી માહિતી અને તસવીરો અગાઉ પણ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે, પરંતુ કેટલાક સમયથી આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફેલાઈ રહી હતી, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

જાણો શું છે નોટનું સત્ય

ભગવાન રામની તસવીરવાળી નોટ સંપૂર્ણપણે અસલી છે, તેને ફોટો શોપ દ્વારા બનાવવામાં આવી નથી. તે જ સમયે, જે હિન્દુ રાષ્ટ્રમાં આ નોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનું નામ ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ (GCWP) છે. ગ્લોબલલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસે વર્ષ 2002માં પોતાનું ચલણ બહાર પાડ્યું હતું, જેનું નામ રામ હતું. આ નોટમાં ભગવાન રામની તસવીર બનાવવામાં આવી છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ દ્વારા જારી કરવામાં આવેલી આ નોટો અહીંની 100 દુકાનો, લગભગ 30 ગામો અને શહેરોમાં સ્વીકારવામાં આવે છે. જોકે, આ ચલણને વિશ્વ બેંક દ્વારા માન્યતા આપવામાં આવી નથી. જો કે, આ નોટોને ત્યાં સત્તાવાર ચલણ માનવામાં આવતું નથી. તેનો ઉપયોગ ફક્ત વિશિષ્ટ સર્કલમાં જ થાય છે.

શું આ એક હિંદુ રાષ્ટ્ર છે ?

પ્રાપ્ત માહિતી મુજબ, આ કોઈ હિન્દુ રાષ્ટ્ર નથી પરંતુ એક શૈક્ષણિક સંસ્થાનું હેડ ક્વાર્ટર છે. તેની સ્થાપના આધ્યાત્મિક ગુરુ મહર્ષિ મહેશ યોગીએ વર્ષ 2000માં કરી હતી. આ સ્થળ અમેરિકાના લોઆમાં આવેલું છે. મહર્ષિનું મૃત્યુ વર્ષ 2008માં થયું હતું. અત્યારે ટોની નાદર આ સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે.

રામ મુદ્રાની કિંમત

મહર્ષિ વૈદિક શહેરમાં સ્થાયી થયેલા તેમના અનુયાયીઓ કામના બદલામાં આ ચલણમાં વ્યવહારો કરે છે. એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડોલર નક્કી કરવામાં આવી હતી. આવી ત્રણ નોટો છાપવામાં આવી હતી. એક રામ નોટની કિંમત 10 ડોલર, બે રેમ નોટની કિંમત 20 ડોલર અને ત્રણ રામ નોટની કિંમત 20 ડોલર અંદાજવામાં આવી હતી. આશ્રમની અંદરના સભ્યો તેનો ઉપયોગ પોતાની વચ્ચે કરે છે. આશ્રમ છોડતી વખતે, તેઓ આ ચલણની કિંમત સમાન ડોલર લઈ લે છે.

શેર 1
અગાઉની પોસ્ટ
All Time High: 2013માં સેન્સેક્સ 21 હજાર હતો, હવે 63500ને પાર, જાણો 10 વર્ષમાં બજાર કેવી રીતે ત્રણ ગણું થયું
આગામી પોસ્ટ
‘ભાજપ ધર્મનું માર્કેટિંગ કરીને કોંગ્રેસને બદનામ કરે છે’ સીએમ ગેહલોતે ભાજપ પર સાધ્યું નિશાન
gujarat paheredar

Related posts

ગો ફર્સ્ટને રાહત મળવાની સંભાવના, SIAC એ P&Wને કહ્યું – ડિસેમ્બર સુધી દર મહિને કંપનીને પાંચ એન્જિન આપે

gujarat paheredarJuly 7, 2023

SBIના ચેરમેન દિનેશ ખારાને મળશે સર્વિસ એક્સટેન્શન! સરકારનો નિવૃત્તિની ઉંમર વધારવો પર વિચાર

gujarat paheredarAugust 28, 2023

પોસ્ટ-રેલવેનો નવતર પ્રયોગ: સુરતથી રેલવે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવાનું બૂકીંગ શરૂ, ડોર ટુ ડોર પાર્સલ પહોંચાડવામાં આવશે, સુરતથી વારાણસીનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ

AdminMarch 30, 2022

ધ્યાન રાખજો / રસ્તા પર ખોટી રીતે વાહન પાર્ક કરનારાઓની ખેર નહીં, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કરી આ જાહેરાત

gujarat paheredarJune 17, 2023

દેશમાં મકાનોની કિંમતમાં 10% સુધીનો મોટો વધારો, ઘરના વેચાણમાં ઘટાડો

gujarat paheredarJuly 5, 2023

કોણ છે નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ? પુત્રી પરકલાના સાદગીપૂર્ણ થયા લગ્ન

gujarat paheredarJune 9, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135984
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક