નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે ઉનાળાની સીઝનમાં આંખે ઊડીને વળગે તેવી દુર્લભ તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”
નર્મદા જિલ્લામાં ઉનાળાની ઋતુમાં ટાઢક આપતી પોચી અને પાણીદાર તાડફળીનું હાલ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. તાડફળીએ ઉનાળાની સીઝનમાં નજરે પડતું દુર્લભ ફળ છે


