June 6, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ઉનાળુ વેકેશન આવતા લોકોમાં ભારે ઉત્સાહ: રાજકોટ મનપા સંચાલિત જીમ, સ્વિમિંગ પૂલ તથા સ્પોર્ટ્સમાં સભ્ય નોંધણી માટે ભારે ઘસારો
ગુજરાત

ઉનાળુ વેકેશન આવતા લોકોમાં ભારે ઉત્સાહ: રાજકોટ મનપા સંચાલિત જીમ, સ્વિમિંગ પૂલ તથા સ્પોર્ટ્સમાં સભ્ય નોંધણી માટે ભારે ઘસારો

by gujarat paheredarMay 4, 20230
શેર 1

રંગીલા રાજકોટ વાસીઓમાં દરેક તહેવારોની ઉજવણીનો ઉત્સાહ સવાયો જ હોય છે, ત્યારે રાજકોટના નગરજનો ઉનાળા ની મજા પણ દિલથી લેતા હોય છે .ઉનાળાને વધાવવા માટે મહાનગરપાલિકાના રેસકોર્સ સંકુલમાં સિન્થેટિક એથેલિક ટ્રેક ,સિન્થેટિક ટેનિસ અને બાસ્કોટ બોલ, જીમ અને સ્વિમિંગ પૂલ માં સભ્ય નોંધણી માટે ભારે ઘસારો જોવા મળ્યો છે એપ્રિલ મહિનામાં જ 14,180 સભ્યોની નોંધણીમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 1912 જેટલા સભ્યો નો ઉમેરો થવા પામ્યો છે, રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરના લોકોની સુખાકારી માટે રેસકોર્સ સંકુલ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતગમતની સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે, આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓમાં સિન્થેટિક એથેલીક ટ્રેક ,સિન્થેટિક ટેનિસ બાસ્કેટબોલ કોર્ટ ,અને વિવિધ સુવિધા વાડી જીમ ક્લબ તથા સ્નાનગરોનો સમાવેશ થાય છે તારીખ 1/4 થી 30 /4 2022 ના તુલનામાં એક એપ્રિલ 23 થી 30 એપ્રિલ23 દરમિયાન રમતગમતની સુવિધાઓ માટે રાજકોટ વાસીઓએ રેસ લગાવી દીધી હોય તેમ સિન્થેટિક એથેલિક ટ્રેક રેસકોર્સમાં 2695 સિન્થેટિક ટેનિસ કોર્સ માં 55 બાસ્કેટબોલ કોર્ટ માટે 142 સરદાર પટેલ સ્વીમીંગ પુલમાં 2492 મહર્ષિ દયાનંદ સ્વિમિંગ પૂલ માં 29 27 લોકમાન્ય તિલક સ્વિમિંગ પૂલમાં 2402 સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલ માં 1918 જીજાબાઈ સ્વિમિંગ પૂલમાં 507 મળી કુલ 14,180 સભ્યો નોંધાયા છે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 12268 ની નોંધણી સામે આ વખતે 1912 સભ્યો વધુ નોંધાયા છે રાજકોટ ની જનતા દિવાળી નવરાત્રી રામનવમી જન્માષ્ટમી નાતાલ ઈદ જેવા ધાર્મિક સામાજિક તહેવારોની જેમ ઉનાળાની રજાઓ પણ મન ભરીને માણવા માટે જાણીતી છે અને રેસકોર્સની વિવિધ પ્રવૃત્તિઓમાં નોંધણી માટે રાજકોટ વાસીઓએ રીતસર ની રેસ લગાવી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
સર્જરી બાદ CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ આવ્યા ભાનમાં, મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર
આગામી પોસ્ટ
12 મેના રોજ વડાપ્રધાનનો અમદાવાદમાં પ્રવાસ, 1400 કરોડના વિકાસ કાર્યોની મળશે ભેટ
gujarat paheredar

Related posts

કંગાળ પાકિસ્તાનની ગરીબ વિચારસરણી, વિંગ કમાન્ડર અભિનંદનને ચા આપવાનું બિલ જારી કર્યું

gujarat paheredarMarch 2, 2023

સાંસદ સભ્ય પદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીને વધુ એક ઝટકો! આ રાજ્યમાં દાખલ થયો વધુ એક માનહાનિનો કેસ

gujarat paheredarApril 2, 2023

ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લા, 25 તાલુકા અને 260 ગામો મળી કુલ 14 લાખ 60 હજાર લોકો જ્યાં તંત્ર સાબદું – સીએમ

gujarat paheredarJune 14, 2023

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 18મા મુખ્યમંત્રી, જાણો ગુજરાતના સીએમનો કેટલો પગાર, તમામ સીએમના અલગ પગાર

gujarat paheredarDecember 12, 2022

વડોદરા શહેરમાં પ્રથમ દિવસે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનની ટીમે ૧૯ ઘાયલ પક્ષીઓની કરી સારવાર

gujarat paheredarJanuary 12, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર ખાતે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યાં

gujarat paheredarSeptember 17, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138311
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક