અતીક અહેમદ-અશરફ હત્યા કેસ: હુમલાખોરોને આ હિસ્ટ્રીશીટરએ આપ્યા હતા આધુનિક હથિયાર, પૂછપરછમાં બહાર આવ્યું સત્ય
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો અતીક અને તેના ભાઈ પર ગોળીબાર કરનાર ત્રણ હુમલાખોરોએ પૂછપરછ દરમિયાન


