ભારતની ચૌથી સૌથી અમીર મહિલા: દરેક ઘરને રોશન કરે છે તેમનો બિઝનેસ, 32 હજાર કરોડની કંપની અને 50 દેશોમાં વેપાર
ભારતમાં અબજોપતિઓની રેસમાં પુરૂષોની સાથે સાથે મહિલાઓ પણ કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે. દેશની ઘણી અબજોપતિ મહિલાઓએ તેમના બિઝનેસથી વિશેષ ઓળખ અને દરજ્જો મેળવ્યો


