અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની “ગુજરાત આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ – ૨૦૨૩” માટે ભવ્ય સ્પર્ધા યોજાઈ
અમદાવાદઃ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સ્વસ્થ ભારત તંદુરસ્ત ભારતની હાકલ હેઠળ હવે ખેલ અને પોતાની તંદુરસ્તી માટે લોકો સજાગ બનીને યોગા તેમજ ખેલના ક્ષેત્રમાં


