આગામી મહિનાઓમાં રેકોર્ડબ્રેક ગરમીનો સામનો કરવો પડશે, 1877 પછી સૌથી વધુ ગરમી અનુભવાશે
હવામાન વિભાગના મતે, 1901થી અત્યાર સુધી ફેબ્રુઆરી 2023નું મહત્તમ (દિવસનું) તાપમાન સૌથી વધુ પહેલા ક્રમે રહ્યું, જ્યારે લઘુતમ (રાત્રિનું) તાપમાન પાંચમા ક્રમે છે. આ વર્ષનો


