PM મોદી આજે રાજસ્થાનની મુલાકાતે, શું ભગવાન દેવનારાયણના નામના મળશે ગુર્જર સમાજનો આશીર્વાદ?
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાત લેવાના છે. 4 મહિનામાં પીએમ મોદીની રાજસ્થાનની આ ત્રીજી મુલાકાત છે. શનિવારે PM મોદી સવારે 11:30 વાગ્યે ભીલવાડાના માલસેરી


