શા માટે ‘ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન’ પર ભડકી રહી છે આગ? JNUમાં સ્ક્રીનિંગ પર શા માટે રાજકીય હંગામો થયો?
બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પર ભારતમાં રાજકીય હંગામો શરૂ થઈ ગયો છે. જેએનયુ અને હૈદરાબાદ જેવી યુનિવર્સિટીઓમાં આ ડોક્યુમેન્ટ્રીને લઈને હોબાળો થયો છે.


