મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ વડોદરા દ્વારા હલ્દી કંકુ તિલગુડનો ભવ્ય કાર્યક્રમ
વડોદરા: ગુજરાત રાજ્યની સંસ્કારી નગરી વડોદરામાં તારીખ ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ ‘મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ વડોદરા’ દ્વારા હલ્દી કંકુ તિલગુડનો ભવ્ય કાર્યક્રમ


