પીએમ મોદીના 63 વર્ષીય જબરા ફેન : પીએમ મોદીના ચા વેચતા ફોટો જોઈને ભરુચના ફેનએ કરી દીધી કમાલ
ચા સિવાય પણ દૂધ,પફ,બોર્નવીટા,કોલ્ડ કોફી પ્રોડક્ટ પણ તેઓ વેચાણ કરે છે.તેઓ પીએમ મોદીના ચા પાર વેંચતા હોય તેવો ફોટો જોઈને ઇન્સ્પાયર થયા હોવાનું કહેવામાં આવે


