સુરત : RSS ચીફ મોહન ભાગવત પહોંચ્યા ગુજરાત, સંગઠનની બેઠક સહિત અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ!
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંગળવારથી ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમોમાં 29 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર વચ્ચે આરએસએસની


