આજે “વન્ય જીવન દિવસ”: રાજકોટ પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં ૬૭ પ્રજાતિઓના ૫૫૫ પ્રાણી-પક્ષીઓ કરે છે વસવાટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં હાલ ૬૭ પ્રજાતિઓના ૫૫૫ વન્ય પ્રાણી-પક્ષીઓ નિવાસ કરે છે. આ ઝુની દર વર્ષે ૭.૫૦ લાખથી પણ વધુ સહેલાણીઓ


