બીજી સ્ત્રી સાથે રહેવા પર પતિને નહીં મળે છૂટાછેડા? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ મહત્ત્વનો નિર્ણય
દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડા સાથે સંબંધિત ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવતા મહત્ત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે છૂટાછેડાની કાર્યવાહીની પેન્ડન્સી દરમિયાન અને લાંબા સમય સુધી


