‘ભારત મંડપમ’માં જોવા મળશે હડપ્પાથી લઈને આજનું ભારત, વિદેશી મહેમાનોનું સ્વાગત કરશે ડાન્સિંગ ગર્લથી લઈને AI એન્કર
G20 સમિટની ભવ્ય યજમાનીની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. G20 દેશોની બેઠક 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીના પ્રગતિ મેદાનના ‘ભારત મંડપમ’માં યોજાશે. વિશ્વભરમાંથી રાજ્યના


