વડોદરા: MS યુનિ.માં ફરી મારામારી, બંને વિદ્યાર્થીઓ વચ્ચે પટ્ટાવાળી થતા ચકચાર, સીસીટીવીમાં કેદ થઈ ઘટના, વિજિલન્સની પૂછપરછ
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુનિ.ના એન.વી.હોલ ખાતે બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં બંને એક બીજાને પટ્ટાથી માર


