May 6, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રાશી ભવિષ્ય
  • આવતી કાલે છે શ્રાવણનો છેલ્લો સોમવાર, મહાદેવને પ્રસન્ન કરવા આ રીતથી કરો પૂજા
રાશી ભવિષ્ય

આવતી કાલે છે શ્રાવણનો છેલ્લો સોમવાર, મહાદેવને પ્રસન્ન કરવા આ રીતથી કરો પૂજા

by gujarat paheredarAugust 27, 2023August 27, 20230
શેર 1

દેવોના દેવ મહાદેવનો પ્રિય મહિનો શ્રાવણ પૂર્ણ થવાનો છે. આ વર્ષે 4 જુલાઈથી શરૂ થયેલો શ્રાવણ મહિનો 31 ઓગસ્ટે પૂરો થશે. અધિક માસના કારણે આ વખતે શ્રાવણ બે મહિનાનો હતો, તેથી આ મહિનામાં 8 સોમવારનો સંયોગ હતો અને શ્રાવણનો આઠમો અને છેલ્લો સોમવાર 28 ઓગસ્ટ 2023ના રોજ છે. શિવભક્તો માટે શ્રાવણ મહિનાનો દરેક સોમવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે શિવભક્તો ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે વ્રત રાખવા અને પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં ભક્તો પાસે મહાદેવને પ્રસન્ન કરવા માટે માત્ર એક સોમવાર બાકી રહ્યો છે. એટલા માટે તમારે આ દિવસે વિશેષ પૂજા કરવી જોઈએ. આવો જાણીએ શ્રાવણના છેલ્લા સોમવારે પૂજા પદ્ધતિ વિશે…

આ વર્ષે સાવનનો 8મો અને છેલ્લો સોમવાર વ્રત 28મી ઓગસ્ટે છે. આ દિવસે વિશેષ સંયોગો બની રહ્યા છે. શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત શ્રાવણના છેલ્લા સોમવારે ઊજવવામાં આવશે. આ સાથે આ દિવસે સોમ પ્રદોષ વ્રતનો સંયોગ પણ બની રહ્યો છે.

Advertisement

આઠમાં શ્રાવણ સોમવાર, 2023ના મુહૂર્ત

પંચાંગ અનુસાર, 28 ઓગસ્ટે સાંજના 06:22 કલાકે શૌન માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ છે. આ પછી ત્રયોદશી તિથિ શરૂ થશે. આવી સ્થિતિમાં સવારે શ્રાવણ સોમવાર વ્રતની પૂજા કરવાની સાથે સાંજે પ્રદોષ વ્રતની પણ પૂજા કરી શકો છો. આ દિવસે સવારની પૂજાનો શુભ સમય 09:09થી બપોરે 12:23 સુધીનો છે. આ પછી પ્રદોષ કાળમાં પૂજાનો શુભ સમય સાંજના 06.48થી રાત્રે 09.02 સુધીનો છે.

શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવની આ રીતે પૂજા કરો

શ્રાવણના છેલ્લા સોમવારે વ્રત કરો અને સવારે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરો. સવારના શુભ મુહૂર્તમાં કોઈ શિવ મંદિરમાં જાઓ અથવા ઘરમાં શિવલિંગની પૂજા કરો.
ત્યારબાદ ભગવાન શિવને ગંગાજળ અથવા દૂધથી અભિષેક કરો. આ પછી ભગવાન શિવશંભુને ચંદન, અક્ષત, સફેદ ફૂલ, બેલપત્ર, ભાંગના પાન, શમીના પાન, ધતૂરા, ભસ્મ અને ફૂલોની માળા અર્પણ કરો. ત્યારબાદ મધ, ફળ, મીઠાઈ, સાકર, ધૂપ-દીપ ચઢાવો. ત્યારબાદ શિવ ચાલીસાનો પાઠ કરો અને સોમવાર વ્રત કથાનો પાઠ કરો. છેલ્લે શિવલિંગની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ભોલેનાથની આરતી કરો.

શેર 1
અગાઉની પોસ્ટ
રાજકોટ: લોકમેળાની તડામાર તૈયારીઓ વચ્ચે દુર્ઘટના ઘટી, રાઇડ એક મજૂર પર પડી, જાનહાનિ નહીં
આગામી પોસ્ટ
વડોદરા: MS યુનિ.માં ફરી મારામારી, બંને વિદ્યાર્થીઓ વચ્ચે પટ્ટાવાળી થતા ચકચાર, સીસીટીવીમાં કેદ થઈ ઘટના, વિજિલન્સની પૂછપરછ
gujarat paheredar

Related posts

વાસ્તુ શાસ્ત્ર: જો તમે ખૂબ પૈસા કમાવવા અને તમારા ડૂબતા ધંધાને ચમકાવવા માંગતા હોવ તો ધ્યાનમાં રાખો આ બાબતો

gujarat paheredarJune 1, 2023

એકાગ્રતા વધારવાથી લઈને પરેશાનીઓને દૂર રાખે છે રૂદ્રાક્ષ, જાણો 1, 2, 4 મુખી રુદ્રાક્ષના ફાયદા

gujarat paheredarJune 19, 2023

બસ, 2 દિવસ રાહ જુઓ, પછી આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, ગુરુના આશીર્વાદ વરસશે

gujarat paheredarApril 20, 2023

સાવરણી સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો પર તમે પણ એક નજર ચોક્કસથી નાખો

gujarat paheredarJune 30, 2023

માતા કેમ નથી જોતી પોતાના પુત્રના લગ્નના ફેરા? જાણો આની પાછળ છુપાયા છે એક નહીં, ઘણા કારણો

gujarat paheredarMay 29, 2023

માર્ગમાં છે મંગળ, હવે ચમકશે આ 4 રાશિઓનું નસીબ; બંને હાથ વડે નોટો એકત્રિત કરશે

gujarat paheredarJanuary 16, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137542
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક