“દેશને બદનામ કરવો તેમની આદત”, ચીનની ઘૂસણખોરીવાળા રાહુલ ગાંધીના નિવેદન પર રવિશંકર પ્રસાદે કર્યો વળતો પ્રહાર
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના લદ્દાખ પ્રવાસ દરમિયાન ચીન અંગે આપેલા નિવેદનનો બદલો લીધો છે. તેમણે કહ્યું કે તેઓને આદત પડી


