સુરત: અલગ-અલગ વેપાર પછી ઓનલાઇન બિઝનેસ પણ નિષ્ફળ જતા 26 વર્ષીય યુવકે નિરાશ થઈ ચોથા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
સુરતમાં એક 26 વર્ષીય યુવકે અલગ-અલગ બિઝનેસ કર્યા બાદ ઓનલાઇન બિઝનેસમાં પણ નિષ્ફળતા મળતા નિરાશ થઈને બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. બિલ્ડિંગના પાછળના


