June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • વિદેશ
  • અમેરીકામાં પીએમએ બાઈડનના પત્નીને મીઠું કેમ આપ્યું ભેટમાં, ગુજરાતમાં જાણો શું છે મીઠું આપવાનું મહત્વ
વિદેશ

અમેરીકામાં પીએમએ બાઈડનના પત્નીને મીઠું કેમ આપ્યું ભેટમાં, ગુજરાતમાં જાણો શું છે મીઠું આપવાનું મહત્વ

by gujarat paheredarJune 22, 20230
શેર 2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસે ગયેલા પ્રથમ મહિલા જીલ બાઈડેનને મીઠું ભેટ સ્વરૂપે આપ્યું હતું. ગુજરાતની દૃષ્ટિએ મીઠું અહીંના જીવન સાથે સંકળાયેલું છે. બીજી તરફ સૌથી વધુ મીઠાનું ઉત્પાદન પણ ગુજરાતમાં થાય છે.

કચ્છ સહિત સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં શુભ પ્રસંગે મીઠું આપવામાં આવે છે. કચ્છમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પરિવારો પરસ્પર સંબંધોને મજબૂત કરવા મીઠું ચડાવે છે. તેમની યુએસ મુલાકાતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતીકાત્મક રીતે પ્રમુખ જો બાઈડેનના પત્ની જીલ બાઈડેનને અન્ય વસ્તુઓની સાથે મીઠું ભેટ આપીને એક મોટી પહેલ કરી છે. વડાપ્રધાનની આ ભેટમાં પણ સંદેશ છુપાયેલો છે. મીઠું આપવાનો એક હેતુ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાનો અને સંબંધોને મજબૂત કરવાનો છે.  શાસ્ત્રોમાં મીઠાનું મહત્વ પણ અલગ રીતે વર્ણવવામાં આવ્યું છે. જેથી કહી શકાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની આ મુલાકાત દરમિયાન મીઠું ચડાવીને ઘણા સંકેતો આપ્યા છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી ન્યૂયોર્કથી વોશિંગ્ટન પહોંચ્યા જ્યાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડને વ્હાઇટ હાઉસમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન ભેટની આપ-લે પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી ડો. જીલ બાઇડનને 7.5 કેરેટ લેબમાં તૈયાર કરવામાં આવેલ ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે. આ સાથે મીઠું પણ આપ્યું હતું.

શેર 2
અગાઉની પોસ્ટ
WhatsAppના 5 એવા ફીચર્સ, જેના વિશે તમે બહું નહીં જાણતા હોવ, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
આગામી પોસ્ટ
રોજ શિવલિંગ પર જળ ચઢાવવાથી થાય છે અનેક લાભ, દૂર થાય છે અકાળ મૃત્યુનો ભય
gujarat paheredar

Related posts

ઇજિપ્તમાં કેવો રહ્યો PM મોદીનો પહેલો દિવસ? ગ્રાન્ડ મુફ્તી ડૉ. શૌકી ઈબ્રાહિમ સાથે પણ કરી મુલાકાત

gujarat paheredarJune 25, 2023

રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારીએ હાલ કર્યા બેહાલ, છતાં ભારતીય અર્થતંત્રનો ‘ચળકતો સિતારો’

gujarat paheredarFebruary 27, 2023

ટીનએજમાં હમણાં ચાલતા ક્રેઝ મુજબ મુવી ના એક્ટર કે એક્ટ્રેસ ને જોઈને ડાયટિંગનું ઘેલું લાગ્યું છે. ૧૪વરસની છોકરીઓ નક્કી કરી નાખે છે કે મારે તો જે તે હિરોઈન જેવું જ દેખાવું છે ને જાડા થવાના ડરથી આ તરુણાવસ

gujarat paheredarNovember 21, 2022

એલોન મસ્ક બ્રેઇનમાં ઇસ્ટોલ કરાવશે ચિપ! જાણો ન્યુરાલિંક પ્રોજેક્ટ વિશે

gujarat paheredarDecember 2, 2022

ઓસ્ટ્રેલિયા: 15 દિવસમાં ત્રીજા હિંદુ મંદિર પર હુમલો, ઇસ્કોન મંદિરની દિવાલો પર લખ્યા ભારત વિરોધી નારા

gujarat paheredarJanuary 23, 2023

તાઈવાન: ચીનની ધમકી બાદ તાઈવાને જર્મનીને કરી અપીલ, પ્રાદેશિક વ્યવસ્થા જાળવવા મદદ માંગી

gujarat paheredarJanuary 10, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક