February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • દાહોદના માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ તરફ જતો રોડ સફાઈના અભાવે નર્કાગાર બન્યો: રોગચાળો ફેલાવાની પ્રબળ આશંકાઓ.
ગુજરાત

દાહોદના માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ તરફ જતો રોડ સફાઈના અભાવે નર્કાગાર બન્યો: રોગચાળો ફેલાવાની પ્રબળ આશંકાઓ.

by gujarat paheredarJune 26, 20230
શેર 1

દાહોદ શહેરમાં એક તરફ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ભારે વરસાદે નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. તેવા સમયે દાહોદ શહેરના માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ તરફ જવાનો રોડ નિયમિત સફાઈના અભાવે નર્કાગાર જેવો બની જતા તે રસ્તે હોસ્પિટલ જવા આવવા વાળાઓને નાકે રૂમાલ દબાવવા મજબૂર થવું પડે છે. સફાઈ કામના માર્ગદર્શન માટે દાહોદ નગરપાલિકા દ્વારા ઈન્દોરની એજન્સી ને બોલાવવામાં આવી છે. ત્યારે આ એજન્સીએ નર્કાગાર

 બની ગયેલા આ રોડની મુલાકાત લીધી છે ખરી? ‌. દાહોદ શહેરના માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ જવાના રોડ પર રેલાતા નજીકમાં આવેલ એક હોટલના દુર્ગંધ મારતા ગંદા પાણી તથા રોડની સાઈડમાં ખડકાયેલા દુર્ગંધ મારતા કચરાના ઢગલા તેમજ ઝાયડસ હોસ્પિટલ અને હેમંત બજાર વચ્ચેના ખાલી પ્લોટ માં ખડકાયેલ પારાવાર ગંદકી તેમજ કચરાના ઢગલાઍ આ રોડને નરકા નર્કાગાર બનાવી દીધો છે. આ રોડ નો ઉપયોગ સાજા તથા માંદા તમામ લોકો કરે છે સફાઈ અભિયાનની મોટી મોટી વાતો કરનાર દાહોદ નગરપાલિકાના સફાઈ અંગેના મોટા મોટા દાવાઓ આ નર્કાગાર બનેલો રોડ જોતા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. આ રોડ ઉપર થઈ ઝાયડસ હોસ્પિટલમાં જનાર સાજા તથા બીમાર માણસોને નાક પર રૂમાલ દબાવવા મજબૂર થવું પડે છે. રોડની સાઈડમાં ખડકાયેલા કચરાના ઢગ અને હોટલના રેલાતા ગંદા પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પ્રબળ આશંકાઓ છે આ હોટલના માલિક તેમજ નગરપાલિકાના એક કાઉન્સિલર વચ્ચેનો ખાસ અંગત ઘરોબો આ માટે જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ રોડની સફાઈ માટે સફાઈ કામદાર મુકરર કરવામાં આવેલ છે કે નહીં? અને જો કરેલ હોય તો આ રોડની સફાઈ કેમ કરવામાં આવતી નથી? તે એક તપાસનો વિષય છે. આ રોડ વાળો વિસ્તાર પાલિકા પ્રમુખનો વિસ્તાર હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે નર્કાગાર બની ગયેલ આ રોડની પ્રમુખ રૂબરૂ મુલાકાત લઈ આ રોડને સાફસુથરો કરાવી “સ્વચ્છ દાહોદ, સુંદર દાહોદ, સ્વસ્થ દાહોદ” સૂત્રને સાર્થક કરશે ખરા??? બોક્સ આઈટમ:હાલ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ ૨૫ જૂનથી ૨૭ જૂન સુધી વિસ્તારક યોજના અંતર્ગત ઘરે ઘરે લોક સંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ નગરપાલિકાના દરેક વિસ્તારમાં નગરપાલિકાના દરેક કાઉન્સિલરો ને એકબીજાના વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે. અને લોક સંપર્ક કરી લોકોની સમસ્યાઓ તેમજ અપેક્ષાઓ જાણી સંગઠન સુધી મોકલવામાં આવી રહી છે. ત્યારે માણેકચોક થી ઝાયડસ હોસ્પિટલ તરફ જતા આ નર્કાગાર બની ગયેલા રોડની મુલાકાત લઈ કાઉન્સિલરો તેની નરી વાસ્તવિકતાનો ચિતાર સંગઠનને મોકલી આપશે ખરા????
Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
સુરતમાં 4 વર્ષીય આદિવાસી દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું
આગામી પોસ્ટ
વરસાદના મોસમમાં વાળને લગતી સમસ્યાઓને દૂર કરવા આ ટીપ્સને ફોલો કરો
gujarat paheredar

Related posts

મહાનગર પાલિકામાં રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત, 6 મહિનામાં 14ના અડફેટથી મોત

gujarat paheredarAugust 25, 2023

અમદાવાદ: લાખો રૂપિયા લઈને નામ ન લેવા અને સેટિંગ કરવાના ગંભીર આરોપ સામે યુવરાજ સિંહે કર્યો ધડાકો, કહ્યું- આ લોકો…!

AdminApril 16, 2023

રેસિપી / નવરાત્રિ પર બનાવો સ્વાદિષ્ટ નાળિયેર બરફી, આ સરળ રીતથી થોડી જ વારમાં તૈયાર થઈ જશે

gujarat paheredarMarch 26, 2023

ભાજપનો પ્રચાર હવે DJના તાલે : મોડાસામાં વિકાસનો ગરબો ગાતો સંગીત પાર્ટીનો રથ લોકોને આકર્ષવામાં નિષ્ફ્ળ, 5 મિનિટમાં રવાના

gujarat paheredarNovember 26, 2022

વડોદરા: MS યુનિવર્સિટીમાં ફરી હોબાળો! 800 જેટલા કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન કરી રામધૂન બોલાવી, જાણો શું છે કારણ?

gujarat paheredarApril 27, 2023

मेरठ नौचंदी मैदान में चला बुलडोजर: नौचंदी मेले की तैयारी के लिए खाली कराया जा रहा मैदान, झुग्गी हटाई

AdminMarch 30, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક