March 25, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • હેલ્થ અને ફિટનેસ
  • વરસાદના મોસમમાં વાળને લગતી સમસ્યાઓને દૂર કરવા આ ટીપ્સને ફોલો કરો
હેલ્થ અને ફિટનેસ

વરસાદના મોસમમાં વાળને લગતી સમસ્યાઓને દૂર કરવા આ ટીપ્સને ફોલો કરો

by gujarat paheredarJune 26, 20230
શેર 1

વરસાદના મોસમમાં અનેક નાની મોટી સમસ્યાઓ થતી હોય છે. આ મોસમમાં વાતાવરણમાં ભેજ હોય છે. આનાં કારણે તમારી ત્વચા અને વાળને અસર થાય છે. તમારા વાળમાં પણ મોઈશ્ચર રહી જાય છે. આથી વાળમાં ચિકાસ ઉત્પન્ન થઈ જાય છે. આ સિવાય વાળમાં ડ્રાઇનેસ પણ આવી જાય છે. વરસાદના મોસમમાં પણ તમારે વાળની ખાસ કેર કરવી જોઈએ. જો તમે ઘેર નથી કરતા તો વાળ ખૂબ જ ખરવા માંડે છે. સાથે જ તે સુકા અને કમજોર થઈ જાય છે. વાળનાં ટેક્સચર માં સુધારો લાવવા માટે તમારે નાની મોટી વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ. આવું કરવાથી તમારા વાળનાં ટેક્સચર માં સુધારો થાય છે. સાથે જ તમે વાળને હેલ્દી બનાવી શકો છો.
વરસાદનાં મોસમમાં વાળમાં ભિનાશ આવી જતી હોય છે. આવા મોસમમાં તમારે વારે ઘડીએ માથું ધોવાથી બચવું જોઈએ. અઠવાડિયામાં બેથી ત્રણ વખત જ માથું ધોવું જોઈએ. આ સિવાય વાળમાં ઓઇલ લગાવવું પણ ખૂબ જ જરૂરી હોય છે. ઓઇલ લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. આનાં માટે તમારે રોજ મેરી એસેન્સીયલ ઓઇલ નો ઉપયોગ કરવો જોઈએ આ ઓઇલ સાથે નારીયલ તેલ મિક્સ કરીને તમે વાળમાં સારી રીતે મસાજ કરી શકો છો આનાથી સ્કેલ ઇન્ફેક્શન દૂર થાય છે. ચોમાસામાં ખુજલી અને ડેન્ડ્રફની પણ સમસ્યા રહેતી હોય છે. આનાં માટે તમારે લીંબુના રસ સાથે નારીયલ તેલનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી ડેન્ડ્રફ અને ઇન્ફેક્શન ની સમસ્યા દૂર થાય છે. તમે એપલ સાઇડર વિનેગરનો પણ ઉપયોગ વાળ માટે કરી શકો છો. આનાથી પણ તમારા વાળની સ્કેલ્પ હેલ્ધી બને છે.
  દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
દાહોદના માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ તરફ જતો રોડ સફાઈના અભાવે નર્કાગાર બન્યો: રોગચાળો ફેલાવાની પ્રબળ આશંકાઓ.
આગામી પોસ્ટ
વાવાઝોડા બાદ 100થી વધુ ટીમોએ રાજ્યના 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો
gujarat paheredar

Related posts

Dental Care: દાંતના દુખાવા, શ્વાસની દુર્ગંધથી પરેશાન છો, શું શરીરમાં છે આ 3 વિટામિનની ઉણપ?

gujarat paheredarJune 10, 2023

ચશ્માના વધતા નંબર અટકાવશે આ 3 બીજ, દૂધ સાથે લેવાથી વધે છે આંખોની રોશની

gujarat paheredarAugust 25, 2023

કોરોનાના નવા વેરિઅન્ટ ‘ERIS’એ વધારી ચિંતા, સતત વધી રહ્યા કેસ, ભારતમાં પણ ખતરો

gujarat paheredarAugust 21, 2023

તમે બહારથી પીત્ઝા તો ખાધા જ હશે, હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પીત્ઝા રોલ, જાણો તેની રેસીપી વિશે

gujarat paheredarApril 21, 2023

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

gujarat paheredarOctober 31, 2023

વાળ ખરતા અટકાવશે આ 5 આયુર્વેદિક ઉપાયો, વાળ બની જશે મજબૂત, લાંબા અને ચમકદાર

gujarat paheredarSeptember 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136405
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક