July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • સુરત- પાણીની જરૂરીયાત માટે આવનાર 50 વર્ષ સુધીનું આયોજન મનપા કરી રહી છે, જેમાં દેશનું પ્રથમ શહેર બનશે સુરત- પાટીલ
ગુજરાત

સુરત- પાણીની જરૂરીયાત માટે આવનાર 50 વર્ષ સુધીનું આયોજન મનપા કરી રહી છે, જેમાં દેશનું પ્રથમ શહેર બનશે સુરત- પાટીલ

by gujarat paheredarJuly 14, 20230
શેર 2

રેસીડન્સી અને ઇન્ડસ્ટ્રી માટે પાણીની જરૂરીયાત માટે આવનાર 50 વર્ષ સુધીનું આયોજન મહાનગર પાલિકા કરી રહી છે તે પણ પહેલુ દેશમાં સુરત શહેર છે. તેમ સી.આર.પાટીલે આજે સુરત ખાતે આયોજીત પીએમ મીત્ર પાર્ક ના  એમોયુ હસ્તાક્ષર સમારોહ દરમિયાન આ વાત કહી હતી.

વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગકારોને તેમની અને તેમના પ્લાન્ટની સીક્યુરિટી મળી રહે છે. ગુજરાતમાં સ્કીલ લેબર પ્રમાણમાં સસ્તુ મળી રહે છે. ગુજરાતમાં વેપારીઓને સરળતાથી પાવર મળી રહે છે, મહારાષ્ટ્રના નવાપુરમાં એક રૂપિયામાં પાવર આપીશું તેમ કહી એમઆઇજીડીસી સ્થાપવામાં આવી.વેપારીઓએ ત્યા પ્લોટ લીધા પરંતુ તેમને પાવર મળ્યો નહી તેના કારણે તેમને નુકશાન થયું.

Advertisement

ગુજરાત પાવરમાં સરપ્લસ હોવાથી સરળતાથી ઇન્ડસ્ટ્રી માટે પાવર મળી રહે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અંદર કોઇ રજૂઆત કરવામાં આવે ત્યાર પછી તેમની જરૂરિયાતને પુરી કરવા હમેંશા સરકાર તત્પર હોય છે. લોકો અને ઇન્ડસ્ટ્રી માટે પાણીની જરૂરીયાત માટે આવનાર 50 વર્ષ સુધીનું આયોજન મહાનગર પાલિકા કરી રહી છે તે પણ પહેલુ દેશમાં સુરત શહેર છે.  પીએમમીત્ર પાર્ક બન્યા પછી નવસારી જિલ્લાના એક પણ વ્યકિતને નોકરી કરવા ગામ નહી છોડવું પડે તેવો વિશ્વાસ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશએ જણાવ્યું કે, સુરત વેપાર માટે મીની ભારત તરીકે જાણીતુ છે. સાત પાર્કમાંથી આજે પાંચમાં પાર્કનું એમોયુ આજે થયું છે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીએ જે પોતે વિકાસ કર્યો છે તેની અંદર આત્મનિર્ભર ભારત તરક આગળ વધવા માટે મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ઘણુ બધુ કરવાનું બાકી છે તેની રિસર્ચ પણ થઇ રહ્યુ છે. આવનાર સમયમાં કાપડ ઉદ્યોગ તેમજ ગાર્મેન્ટ ક્ષેત્રેમાં કેવી રીતે વધુ સારુ કામ થઇ શકે તે મુદ્દે જણાવ્યું હતું. સુરતનું આ પાર્ક સમગ્ર દેશમાટે ઉદાહરણ રૂપ બની રહેશે તેવી આશા છે.

શેર 2
અગાઉની પોસ્ટ
આ હશે રાહુલ ગાંધીનું નવું ઘર, કોંગ્રેસ નેતા પાસેથી ભાડે લેશે આવાસ
આગામી પોસ્ટ
બિપોરજોયમાં થયેલા નુકસાન બદલ કૃષિ રાહત પેકેજ જાહેર, 2 જિલ્લા માટે જ 240 કરોડનું રાહત પેકેજ, 4 વંચિત
gujarat paheredar

Related posts

કેજરીવાલનું મિશન ગુજરાત – આ જિલ્લાઓમાં આવતી કાલથી સભા-રોડ શો કરશે

gujarat paheredarNovember 25, 2022

ગુજરાતમાં ભાજપનો ગઢ તોડવા માટે મુકુલ વાસનિકની નવી ચાલ! હવે રાજ્યના 8 મોટા નેતાને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતાર્યા!

gujarat paheredarSeptember 27, 2023

મોદીનો મેગા રોડ શો -16 બેઠકને આવરી લેતો રોડ શો શરુ, આશરે 50 કિમી લાંબો રોડ શો

AdminDecember 1, 2022

ગુજરાતમાં ગોબર ધન પ્રોજેકટથી આવી ક્રાંતિ- 7600ના લક્ષ્યાંક સામે 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા

gujarat paheredarAugust 24, 2023

કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’

gujarat paheredarMarch 26, 2023

કર્ણાટકમાં બીજેપી નેતાની ઘાતકી હત્યા, ઊંઘમાં જ કાપી નાખ્યું ગળું

gujarat paheredarNovember 16, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક