June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો
ગુજરાત

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

by gujarat paheredarMay 14, 20230
શેર 1
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં તમામ મહેસૂલી કામગીરીનો સમય મર્યાદામાં નિકાલ કરાતો હોવાથી ગૃપ-1 માં સમાવિષ્ટ રાજ્યના મહાનગરોની સરખામણીએ વલસાડ જિલ્લો પ્રથમ અને દ્વિતિય ક્રમ પર સતત 4 મહિનાથી આરૂઢ રહી અન્ય જિલ્લાઓને પારદર્શક અને ઝડપી કામગીરીની મિશાલ પુરી પાડી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં અરજદારોને યોગ્ય ન્યાય મળે અને કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીની મદદથી પારદર્શક અને ગતિશીલ વહીવટ ચલાવાઈ રહ્યો છે. જેને પગલે લોકોના પ્રશ્નો નિયત સમય મર્યાદામાં ઉકેલાતા લોકોના ચહેરા પર સંતોષનો આનંદ જોવા મળી રહ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓની મહેસૂલી કામગીરીની સમીક્ષા માટે ઓનલાઈન પોર્ટલ જેવા કે, ઈન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સીસ્ટમ, ઈન્ટીગ્રેટેડ ઓનલાઈ રેવન્યુ એપ્લિકેશન અને વેબ ભૂલેખ પર કામગીરીનું મૂલ્યાંકન થાય તે બાબતે ડિસ્ટ્રીક્ટ સ્કોર મેટ્રીક્સ મોડ્યુલ બનાવવામાં આવ્યું છે. જેમાં તમામ 33 જિલ્લાઓને કામગીરીના ભારણના આધારે કુલ 3 ગૃપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે પૈકી વધુ કાર્યભાર ધરાવતા એવા જિલ્લાઓના ગૃપ – 1 માં વલસાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃપ-1 માં વલસાડની સાથે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, આણંદ અને ખેડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગૃપ- ૨માં સાબરકાંઠા, ગીર સોમનાથ, પાટણ, મોરબી, નવસારી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, પંચમહાલ, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો છે. ગૃપ-૩ માં જુનાગઢ, પોરબંદર, ડાંગ, અરવલ્લી, તાપી, મહિસાગર, નર્મદા, દાહોદ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ કરાયો છે. બિનખેતીની જમીન, મિલકત બાબતના ફેરફારો, મિલકત લે-વેચ, વારસાઈ, લેન્ડ ગ્રેબિંગ, જમીન સંપાદન, સ્ટેમ્પ ડ્યુટી અને રેવન્યુ ફાઈલ મેનેજ સીસ્ટમ સહિતની તમામ મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં જાન્યુઆરીમાં 100માંથી 81.73 % સ્કોર, ફેબ્રુઆરીમાં 100માંથી 85.53 % સ્કોર અને માર્ચમાં 100માંથી 86.61 % સ્કોર મેળવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. જ્યારે ગત એપ્રિલ માસમા 100માંથી 87.3 ટકા સ્કોર મળતા બીજો ક્રમ આવ્યો હતો. વલસાડ જિલ્લામાં નિયત સમય મર્યાદામાં અરજદારોના રેવન્યુ વિભાગના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જિલ્લા સમાહર્તા ક્ષિપ્રા આગ્રે અને નિવાસી અધિક કલેકટર અનસૂયા આર. જહા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ પાસે સતત લેવાતુ ફોલોઅપ અને યોગ્ય માર્ગદર્શનના કારણે સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લો પ્રજાલક્ષી મહેસૂલી કામગીરીમાં મોખરે રહ્યો છે.

શેર 1
અગાઉની પોસ્ટ
બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર વિવાદમાં સપડાયા ડીજે ને લઈને યુવા અને સામાજિક આગેવાનોને કરી ટકોર
આગામી પોસ્ટ
ONDC પર બધું સસ્તું કેવી રીતે મેળે છે? જાણો Flipkart-Amazonના SALEની અસલી રમત
gujarat paheredar

Related posts

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

gujarat paheredarJune 12, 2023

G20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક આજથી કચ્છના રણમાં શરૂ થશે

gujarat paheredarFebruary 7, 2023

રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રબીંગનો ગુનો નોંધાયો: બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડનાર મહિલા સહિતના લોકોની ધરપકડ

gujarat paheredarApril 5, 2023April 6, 2023

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદની ચૂંટણી માટે ફોર્મ ભર્યા બાદ, વિદેશનિતી, સુરક્ષાને લઈ કહી મોટી વાત

gujarat paheredarJuly 10, 2023

ગાંધીનગર: ગુજરાત પોલીસ એકશન પ્લાન તૈયાર કરશે, ટીમ બની ગુજરાત જનપ્રશ્નો હલ કરશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા સૂચન

gujarat paheredarAugust 27, 2023

વિદેશી દારૂની મોંઘી બોટલોમાં નકલી સસ્તો દારૂ ભરવાની ફેકટરી ઝડપાઈ ખેડૂતવાસના શખ્સની અટકાયત ઃ વિદશી દારૂ અને ખાલી બોટલો બરામત

gujarat paheredarMarch 28, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક