February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • દિલ્હી વિધાનસભામાં મોદી સરકાર પર કેજરીવાલનો મોટો આરોપ, કહ્યું- ચીન સાથે સમજૂતી થઈ, ગુપ્ત રીતે જમીન આપી દીધી
બ્રેકિંગ ન્યુઝ

દિલ્હી વિધાનસભામાં મોદી સરકાર પર કેજરીવાલનો મોટો આરોપ, કહ્યું- ચીન સાથે સમજૂતી થઈ, ગુપ્ત રીતે જમીન આપી દીધી

by gujarat paheredarAugust 18, 20230
શેર 0

દિલ્હી વિધાનસભામાં આજે ભારે હોબાળો થયો. આજે વિધાનસભાના વિશેષ સત્રનો છેલ્લો દિવસ છે અને આજે વિધાનસભામાં મણિપુર હિંસાના પડઘા સંભળાયા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મણિપુર હિંસા અંગે મોદી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે ભાજપ કહે છે કે તેમને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી.

“આ પીએમનો સંદેશ છે, જે ધારાસભ્ય બોલી રહ્યા છે”

Advertisement

આ દરમિયાન દિલ્હી વિધાનસભામાં જોરદાર હોબાળો થયો હતો. હોબાળા વચ્ચે ભાજપના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધુ. દિલ્હી એસેમ્બલીમાં કેજરીવાલે કહ્યું કે મણિપુરની અંદર જે ઘટના બની છે તે દુઃખદાયક છે, પરંતુ એનાથી પણ વધુ દર્દનાક એ છે જે બીજેપી ધારાસભ્યોએ એમ કહીને વિધાનસભામાંથી જતા રહ્યા કે તેમને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી. આ જોઈને મણિપુરના લોકો શું વિચારતા હશે? અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ માત્ર ધારાસભ્યો નથી કરી રહ્યા પરંતુ આ પીએમનો સંદેશ છે, જે ધારાસભ્યો બોલી રહ્યા છે. હજારો લોકો બેઘર બન્યા, સેંકડો માર્યા ગયા, પરંતુ વડાપ્રધાન મૌન રહ્યા. જ્યારે વિદેશોમાં હોબાળો ચાલી રહ્યો હતો ત્યારે પણ પીએમ મૌન રહ્યા.

“જ્યારે પણ દેશમાં કંઇક થાય છે ત્યારે પીએમ ચૂપ થઈને બેસી જાય છે”

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે મણિપુરમાં 6,500 એફઆઈઆર નોંધાઈ છે, 150 થી વધુ લોકોના મોત થયા છે પરંતુ પીએમ મૌન રહ્યા. તેમણે કહ્યું કે મણિપુરની મહિલાઓનું અપમાન થયું, પીએમ ચૂપ રહ્યા, મણિપુરના મુખ્યમંત્રી કહે છે કે આ રોજની વાત છે. પીએમ પિતા સમાન હોય છે. બીજેપીના તમામ લોકો કહેતા હતા કે પીએમ સૌથી વધુ નોર્થ ઈસ્ટમાં ગયા છે, પરંતુ ખુશીના સમયે તો બધા જાય છે, દુ:ખના સમયે પોતાના જ લોકો જાય છે. કેજરીવાલે કહ્યું કે આવું પહેલીવાર નથી બન્યું, જ્યારે પણ આ દેશમાં કંઇક થાય છે ત્યારે પીએમ ચૂપ થઈને પોતાના રૂમમાં બેસી જાય છે.

“ચીન આપણને આંખો બતાવી રહ્યું છે અને PM મૌન છે”

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, “આ પહેલા મહિલા કુસ્તીબાજોના મામલે પણ ચૂપ થઈને બેસી ગયા હતા. મણિપુરના મામલામાં પીએમએ એક શાંતિની અપીલ પણ ન કરી. છેલ્લા 9 વર્ષથી ચીન આપણને આંખો બતાવી રહ્યું છે અને પીએમ મૌન છે, એક શબ્દ પણ નથી બોલતા. ગલવાનમાં ચીને હુમલો કર્યો, પીએમ ચૂપ રહ્યા. આપણા 2000 SQM કબજે કર્યા, તેઓ ચૂપ રહ્યા. એવી ચર્ચા છે કે કંઈક સમજૂતી થઈ ગઈ છે, જમીન ગુપ્ત રીતે આપી દેવામાં આવી છે, વિદેશ મંત્રી કહે છે કે ચીન એક મોટી અર્થવ્યવસ્થા છે, અમે શું કરીએ? શરમજનક છે.”

“હરિયાણા અને નૂહ હિંસા પર પણ પીએમ મૌન”

પીએમ મોદી પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ લોકો જવાહરલાલ નેહરુને કોસતા રહે છે. તેમણે ચીન સાથે યુદ્ધ તો કર્યું હતું, પરંતુ આ તો મૌન છે. કેજરીવાલે કહ્યું કે હાથમાં હાથ નાખીને મંદિરમાં જવાથી પ્રેમ થાય છે, વિદેશ નીતિ નહીં. નીરવ મોદી, મેહુલ ચોક્સી, આ લોકો આમ જ ભાગ્યા નથી, એમને ભગાડ્યા છે, 16000 વિલફુલ ડિફોલ્ટર્સ છે, તેમના પર કેમ કોઈ તપાસ નથી થતી, પીએમ જણાવો કે આમાં શું સમજૂતી થઈ છે? કેજરીવાલે કહ્યું કે હરિયાણા અને નૂહમાં થયેલી હિંસા પર પણ પીએમ મોદી મૌન છે.

શેર 0
અગાઉની પોસ્ટ
પ્રશાંત કિશોરે નીતીશ કુમારને આપ્યો પડકાર, કહ્યું- આ સવાલનો જવાબ આપો, તેમનું જૂતું માથે લઈને ચાલવા તૈયાર
આગામી પોસ્ટ
અમદાવાદ: ચાઈનીઝ એપની જાળમાં ફસાયા ગુજરાતીઓ! માત્ર 9 દિવસમાં 1400 કરોડની છેતરપિંડી, આ રીતે બનાવ્યા શિકાર
gujarat paheredar

Related posts

બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શન પર પીએમ મોદી ચિંતિત, કહ્યું- લોકતાંત્રિક પરંપરાઓનું સન્માન કરો

gujarat paheredarJanuary 9, 2023

મુકેશ અંબાણી ફરી ઝકરબર્ગથી નિકળ્યા આગળ, પરંતુ ગૌતમ અદાણી બે સ્થાન નીચે સરક્યાં

gujarat paheredarMay 10, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મીડિયા સમક્ષ કહી આ વાત, જાણો શું કહ્યું

gujarat paheredarDecember 5, 2022

જલ્દી જ પાકિસ્તાન પરત ફરશે નવાઝ શરીફ, આગામી સામાન્ય ચૂંટણીમાં પોતાના હાથોમાં લેશે પાર્ટીની લગામ

gujarat paheredarDecember 7, 2022

“ભારત ‘વિશ્વની જેમ તૈયાર’ થઈ રહ્યું છે અને વિશ્વ ‘ભારતની જેમ તૈયાર’ થઈ રહ્યું છે”: વિદેશમંત્રી

gujarat paheredarMarch 10, 2023

‘મોદીજી, મજૂરોને મજબૂર ન સમજો’, મનરેગાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો સરકાર પર જોરદાર પ્રહાર

gujarat paheredarMarch 17, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135294
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક