February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • નર્મદા: 90 ટકા ડેમ ભરાતા સિઝનમાં પ્રથમ વખત દરવાજા ખોલવાની તૈયારી, 10 દરવાજા ખોલી પાણી છોડવાની વિગત
ગુજરાત

નર્મદા: 90 ટકા ડેમ ભરાતા સિઝનમાં પ્રથમ વખત દરવાજા ખોલવાની તૈયારી, 10 દરવાજા ખોલી પાણી છોડવાની વિગત

by gujarat paheredarSeptember 16, 20230
શેર 1

આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થતા રાજ્યની જીવાદોરી ગણાતી એવી નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થયો છે. આથી નર્મદા ડેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. માહિતી મુજબ, સવારે 10 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ. માત્ર 2 કલાકમાં જ સપાટીમાં 23 સે.મિ.નો વધારો થયો છે.

આજે નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવી શકે છે

Advertisement

જણાવી દઈએ કે, સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાં પોણા ચાર લાખ ક્યુસેક પાણીની આવક થતા સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે. બપોરે 2 વાગ્યાની આસપાસ નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે. શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે.  ત્યારબાદ દર કલાકે વધુ ગેટ ખોલી પાણી છોડવાની શકયતાઓ છે.

2 કલાક્માં 3,64,629 ક્યુસેકનો વધારો

નર્મદા ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો 2 કલાક્માં 3,64,629 ક્યુસેકનો વધારો થયો છે. હાલમાં પાણીની આવક 5,31,000 ક્યુસેક નોંધાઈ છે. આ સાથે સરદાર સરોવર નર્મદા ડેમમાં ગ્રોસ સ્ટોરેજનો 90% પાણીનો સંગ્રહ થયો છે. હાલ ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8,512 MCM છે. આજે બપોરે 12 કલાકથી 10 દરવાજા ખોલી પાણી છોડાઇ તેવી શક્યતાઓ છે. આથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
અમદાવાદ: ગુજરાત કેડરના વધુ બે આઈએએસ અધિકારીને દિલ્હીનું તેડું, આ પોસ્ટ પર કરાઈ નિમણૂક!
આગામી પોસ્ટ
પોપ્યુલર ગ્લોબલ લીડર્સ સર્વેમાં પીએમ મોદીએ ફરી મારી બાજી, જાણો કયા નેતાને કેટલું રેટિંગ મળ્યું
gujarat paheredar

Related posts

PM માતાને યાદ કરીને અમેરીકામાં રડી પડ્યા હતા, ભાવુક થઈને માંના સંઘર્સની વાત કહી હતી, લોકો પણ સ્તબ્ધ થયા હતા

gujarat paheredarDecember 30, 2022

બાવળા-બગોદરા હાઈવેના ગમખ્વાર અકસ્માત બાદ સીએમએ ટ્વીટ કરી ભારે દુઃખ વ્યક્ત કર્યું

gujarat paheredarAugust 11, 2023

વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે પરંતુ તંત્ર તૈયાર – અમતિ શાહ

gujarat paheredarJune 14, 2023

પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને મળશે 156ની જીતની ભેટ, જાણો શું છે તૈયારી?

AdminApril 16, 2023

ગેઈલ ઈન્ડિયા લિમિટેડમાં લેખિત પરીક્ષા વિના નોકરી મેળવવાની તક, 1,80,000 રૂપિયા મંથલિ સેલરી

gujarat paheredarMarch 13, 2023

શું રાહુલ ગાંધીને ખતરો છે? કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી કરી સુરક્ષાની માંગ

gujarat paheredarDecember 28, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક