રેતી ચોરી કરતા ભુમાફીયાઓ ને કોઈનો પણ ડર નથી અધિકારીઓ ની મીઠી નજર નીચે રેતી ચોરી કરી અને લોકોને મનફાવે તેવા ભાવ લઈ વેચે છે કેટલાક સરકારી બાબુઓ આં કાયદાની આડ માં પોતાના રોટલા શેકી રહ્યા હોય તેમ લાગે છે.
અમરેલી જિલ્લાની શેત્રુંજી નદી જે હાલ ઇકોસેન્સેટિવ ઝોન માં છે છતાં પણ નદીમાં મેળાનો માહોલ જોવા મળી રહ્યો છે અવર નવાર રજૂઆતો કરવા છતાં પણ કંઈ ઠોસ પરિણામ નથી ગરીબ લોકો બમણા રૂપિયા આપી રેતી ખરીદવા મજબૂર છે ત્યારે નીંભર બનેલા અધિકારીઓ કોની રાહ જોઈ બેઠા છે ? નીડર થઈ રેતી ચોરી કરતા ભુમાફીયાઓ ને કોઈનો પણ ડર નથી ત્યારે ઇકો સેન્સેટીવ ઝોન માંથી નદીને કાઢી લોકો માટે ખુલ્લી મૂકવી જોઈએ જેના કારણે આ રેતી ગરીબ લોકો પણ લઈ શકે અને પોતાના અધૂરા બાંધકામ પુરા કરી શકે
આમ જોઈએ તો આ કાયદો માત્ર માફીયાઓ માટેજ ઉપૈયોગી છે અધિકારીઓ ની મીઠી નજર નીચે રેતી ચોરી કરી અને લોકોને મનફાવે તેવા ભાવ લઈ વેચે છે રાત દિવસ શેત્રુંજી નદીમાં ડમ્પર, ટ્રેકટર, લોડર જેવા વાહનો દ્વારા રેતી ભરાઈ રહી છે નદીની હાલત એક વાડી જેવી કરી મુકીછે વન્ય જીવનને ટકાવી રાખવા સારા હેતુથી આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે પરંતુ કેટલાક સરકારી બાબુઓ આં કાયદાની આડ માં પોતાના રોટલા શેકી રહ્યા હોય તેમ લાગે છે…

અમરેલીના હર એક ચોક ઉપર સરકારી સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે પરંતુ એ પણ એક શોભાના ગાઠિયા બની ગયા હોય તેવું લાગે છે કોઈ અધિકારી રેતી ચોરી અટકાવવા તૈયાર નથી અને આ માફીયાઓ ના હાથ કાયદા કરતા પણ મોટા હોય તેવું દેખાઈ આવે છે આટલી રજૂઆત કરવા છતાં પણ હજુ રાજસ્થળી , નાના મોટા ગોખરવાળા, દેવળિયા, ખંભાળિયા ગાવાડકા બોરાળા, જૂનાસાવર
વગેરે ગામોમાં અઢળક રેતી ચોરી થાય છે હાલ માં જ જીરા ગામમાં સરપંચ દ્વારા પણ રેતી ચોરી અંગે એક લેખિત રજૂઆત કરી હતી છતાં પણ અમરેલી ખાણ ખનીજ ટીમ કોઈ પણ જાતના એક્શન લેવામાં નિષ્ફળ રહી છે.