March 5, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • જિલ્‍લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝસ્થાનિક સમાચાર

જિલ્‍લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ

by gujarat paheredarJanuary 21, 20230
શેર 2

જિલ્‍લામાં વાહનોના અકસ્‍માતમાં ઘટાડો થાય તે હેતુસર જિલ્લાના વાહન વ્‍યવહાર, પોલીસ અને સંબધિત વિભાગોની જિલ્‍લાની માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષપણા હેઠળ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

બેઠકમાં જિલ્‍લા કલેકટર દ્વારા શહેર/જિલ્‍લામાં આવેલા વિવિધ ધોરીમાર્ગો, ડુંગરાળ વિસ્‍તારોમાં માર્ગો અને પુલોની સલામતી જાળવવા જરૂરી સુધારણા, ધોરીમાર્ગોની નજીક આવેલ તળાવ, કેનાલ વગેરેના કિનારે બેરીકેંડિગ કરવા તેમજ જિલ્‍લામાં નવા બની રહેલા માર્ગો પર વર્ક-ઝોન ટ્રાફિક મેનેજમેન્‍ટ પ્‍લાન બનાવવા માટે તથા અકસ્‍માતો નિવારવા માટે બિન અધિકૃત ગેપ બંધ કરવા, નેશનલ હાઇવે, માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્‍લા પંચાયતના બાંધકામ વિભાગને,ટ્રાફિક નિયમોના અમલીકરણ, વાહનોમાં મુસાફરો/શાળાના બાળકોનું ક્ષમતા કરતા વધુ પરિવહન અંગે, રોગ સાઇડ ડ્રાઇવીંગ અને વાહનો દ્વારા થતા ઓવરસ્‍પીડીંગ ઉપર નિયંત્રણ માટે પોલીસ અને આર. ટી. ઓ. એ સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્‍યું હતું. જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર અકસ્‍માતોની સંભાવનાવાળા બ્‍લેક સ્‍પોટોની વિગતો મુજબ વલસાડના ખોડીયાર હોટલની સામે, ધરમપુર બ્રીજ, અતુલ ફર્સ્‍ટગેટ, સુગર ફેકટરી, ગુંદલાવ બ્રીજ, ચણવઇ બ્રીજ, ધમડાચી પીરૂ ફળિયા, સોનવાડા બોર્ડ સ્‍વામી નારાયણ મંદિર, ડુંગરી રોલા બોર્ડ, વાઘલધરા ડુંગરી, કુંડી ઓવરબ્રીજ, પારડી તાલુકાના ખડકી રેમન્‍ડ ફેકટરી પાસે, દમણીઝાંપા, મોતીવાડા ચાર રસ્‍તા, વલ્‍લભ આશ્રમ સ્‍કૂલ, વાપી ટાઉનના બલીઠા બ્રહ્મદેવ મંદિરની સામે, વાપી જી. આઇ. ડી. સી. ના વૈશાલી ઓવરબ્રીજ, ડુંગરાના સ્‍ટેટ હાઇવે નં- ૫૬ ના વાપી- નાનાપોંઢા રોડ, ભિલાડના તલવાડા ચાર રસ્‍તા ક્રોસીંગ, ભીલાડ આર. ટી. ઓ., ભીલાડ રેલવે ફાટક, હનુમાનજી મંદિર સામે ભીલાડ, કરમબેલા જલારામ મંદિર સામે અને મોહનગામ ફાટક ક્રોસીંગ પાસેના બ્‍લેક પોસ્‍ટોનું પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરીટી તેમજ સંબધિત વિભાગોએ સંયુકત રીતે સ્‍થળ નીરીક્ષણ કરી બ્‍લેક સ્‍પોટમાં જે જરૂરી સુધારા- વધારા કરવા જરૂરી હોય તે કરવા માટે જિલ્લા કલેકટરએ જરૂરી સૂચના આપી હતી. જિલ્‍લા પોલીસ અધિક્ષક ર્ડા. રાજદીપસિંહ ઝાલાએ વલસાડ નગરપાલિકાના વિસ્‍તારના દબાણો દૂર કરવા બાબતે તેમજ સીવીલ હોસ્‍પિટલ ખાતે ૧૦૮ એમબ્‍યુલન્‍સ વિના અવરોધે પસાર થઇ શકે તે માટે સીવીલ હોસ્‍પિટલ પાસેના દબાણ પણ પોલીસતંત્ર દ્વારા નગરપાલિકા સાથે મળી દૂર કરવામાં આવશે એમ તેમણે બેઠકમાં જણાવ્‍યું હતું. આ બેઠકમાં જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી ર્ડા રાજદીપસિ઼હ ઝાલા, નિવાસી અધિક કલેકટર શ્રીમતી એ. આર. જહા, નાયબ પોલીસ અધિક્ષકો સર્વ એ. કે. વર્મા, આર. ડી. ફળદુ અને બી. એન. દવે, ઇનચાર્જ આર. ટી. ઓ. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન. એન. પટેલ, જિલ્‍લા પંચાયતના બાંધકામ વિભાગના પ્રતિનિધિ, નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રતિનિધિ તેમજ જિલ્‍લાની વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો, દ. ગુ. વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર તેમજ સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
અમેરીકામાં આણંદના વ્યક્તિની ગોળી મારી હત્યા, પરીવારના સભ્યો સારવાર હેઠળ
આગામી પોસ્ટ
વડોદરા ગેસ લીકેજ થતા માતા પૂત્ર દાઝ્યા, પરીવારે પુત્ર ગુમાવ્યો
gujarat paheredar

Related posts

જ્યોતિષના આ ઉપાયોથી તમને લવ લાઈફમાં મળશે સફળતા, જીવનસાથીની શોધ પૂર્ણ થશે.

gujarat paheredarFebruary 2, 2023

181 નોન સ્ટોપ ટીમ, અભયમે વધુ એક પરિવારનું સુખદ મિલન કરાવ્યું, જાણો સમગ્ર અહેવાલ

gujarat paheredarAugust 23, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો

gujarat paheredarSeptember 25, 2023

૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે આજે વધુ પાંચ MoU સંપન્ન થયા

gujarat paheredarSeptember 20, 2023

ગુજરાત યુનિવર્સિટીમાં 20મી જૂનથી યુપીએસસીના તાલીમ વર્ગો શરૂ થશે, ઉમેદવારે કોઈપણ વિષયમાં 50% સાથે ગ્રેજ્યુએશન કર્યું હોવું જરૂરી

gujarat paheredarMarch 20, 2023

યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યા, ભારતે નેપાળને 23 રને હરાવ્યું

gujarat paheredarOctober 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136017
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક