July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ભરૂચ: મકતમપુરની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં, 11 પોલીસ સ્ટેશનના 69 જવાનોનું નાઈટ કોમ્બિન્ગ
ગુજરાત

ભરૂચ: મકતમપુરની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં, 11 પોલીસ સ્ટેશનના 69 જવાનોનું નાઈટ કોમ્બિન્ગ

by gujarat paheredarApril 26, 20230
શેર 1

ભરૂચના મકતમપુરમાં સ્થાનિક યુવાનોને પરપ્રાંતિયો દ્વારા ફટકારતો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. મારામારીનો આ વીડિયો સામે આવતા હવે 11 પોલીસ સ્ટેશનના 69 સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિકરણના લીધે ઔદ્યોગિક વસાહતો તેમ જ અંકલેશ્વર શહેરની નજીક પરપ્રાંતિયોની જનસંખ્યા મોટા પ્રમાણમાં છે. ત્યારે બે દિવસ પહેલા ભરૂચના મકતમપુર વિસ્તારમાંથી સ્થાનિક યુવાનોને પરપ્રાંતિયો દ્વારા ઝઘડો કરી માર મારવાનો વીડિયો સામે આવ્યો હતો. આ ઘટના બાદ હવે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જિલ્લા પોલીસને તુરંત એક્શન લેવા આદેશ આપ્યા હતા. આ આદેશ બાદ ભરૂચ SOG, LCB, BDDS, QRD, પેરોલ ફ્લો, ટ્રાફિક પોલીસ સાથે એ, બી, સી ડિવિઝન, તાલુકા અને મહિલા પોલીસ સ્ટેશને મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. અને  જિલ્લાના 11 પોલીસ સ્ટેશનની 11 ટીમ 69 પોલીસ જવાનોએ નાઇટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું.

Advertisement

24 ગુના દાખલ, 49 વાહનો જપ્ત કરાયા 

આ ઓપરેશન હેઠળ જિલ્લા પોલીસની ટીમોએ મકતમપુર, ઝાડેશ્વર ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 24 ગુના દાખલ કરાયા હતા. જાહેરનામનો ભંગ કરનાર લોકો સામે ગુનો દાખલ કરાયો હતો. 49 વાહનો જપ્ત કરાયા હતા. પોલીસની આ ઝૂંબેશ હેઠળ 12 પીધેલાઓને જેલ ભેગા કરાયા હતા, જ્યારે 3500નો દંડ વસુલ કરાયો હતો.

શેર 1
અગાઉની પોસ્ટ
જુનાગઢ: મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલી જ વાર વિરોધ પક્ષની કચેરીને લગાવી દેવાયા તાળા
આગામી પોસ્ટ
રાજકોટના નરાધમે તરુણી પર છરીની અણીએ બળાત્કાર કર્યો: ફોટા વાઇરલ કરવાની ધમકી આપી
gujarat paheredar

Related posts

બિઝનેસ / મુકેશ અંબાણીના સામ્રાજ્યમાં વધારો, વધુ એક કંપનીની ટેક ઓવર પ્રોસેસ પૂર્ણ

gujarat paheredarMarch 15, 2023March 15, 2023

વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવી દબદબાભેર ઉજવણી

gujarat paheredarJanuary 26, 2023

બાયડ ભાજપ ઉમેદવાર ભીખીબેન પરમારની ઘાત ટળી, કારને બચાવવા જતા ડમ્પર રોડ સાઈડ પલટ્યું,સમર્થકોનો બચાવ

gujarat paheredarNovember 20, 2022

ગાંધી પરિવાર જ અસલી લૂંટારો છે… રાહુલ પર ભડક્યા લલિત મોદી, કહ્યું- તેમને યુકેની કોર્ટમાં ઘસેડીશ

gujarat paheredarMarch 31, 2023

સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા સુરત શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમાપન .

gujarat paheredarMay 10, 2023

PM મોદીને ઈ-મેલ દ્વારા જાનથી મારવાની ધમકી: ગુજરાત ATSની ટીમે મધરાત્રે કરી મોટી કાર્યવાહી

gujarat paheredarNovember 27, 2022November 27, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક