August 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે ઉનાળાની સીઝનમાં આંખે ઊડીને વળગે તેવી દુર્લભ તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”
બ્રેકિંગ ન્યુઝ

નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે ઉનાળાની સીઝનમાં આંખે ઊડીને વળગે તેવી દુર્લભ તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

by gujarat paheredarMay 5, 20230
શેર 1

નર્મદા જિલ્લામાં ઉનાળાની ઋતુમાં ટાઢક આપતી પોચી અને પાણીદાર તાડફળીનું હાલ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. તાડફળીએ ઉનાળાની સીઝનમાં નજરે પડતું દુર્લભ

ફળ છે જેને “ગલેલી”, “તફડા” અને અંગ્રેજીમાં “Palm” તરીકે ઓળખાય છે. જનસામાન્ય માનવી માટે અમૃત
સમાન આ ફળના વેચાણના કારણે આદિવાસી લોકો માટે રોજગારીની વૈકલ્પિક તક ઉભી થાય છે. દૈનિક ધોરણે આદિવાસી લોકો પોતાની રીતે રસ્તાની સાઈડમાં બેસીને વેચાણ કરી દાતરડાથી છોલીને અંદરથી નિકળતા ફળને કાઢીને સારી આવક મેળવી રહ્યાં છે.
ઉનાળાની સીઝનમાં નજરે પડતી આ તાડફળી ગરમીના સમયમાં શરીરના તાપમાન અને લૂને નિયંત્રિત કરે છે, શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારા સહિત પેટના અંદરના અવયવોને એક પ્રકારે ઉજણ કર છે. આંખ, કોલેરા, પાચનક્રિયા, ડાયબિટિસ સહિત શરીરમાં રહેલા ઝેરી પદાર્થો-કચરાને દૂર કરવાનુ કાર્ય કરે છે. ટૂંકમાં તાડફળી બિમારીઓથી માનવીને સુરક્ષિત રાખવા સક્ષમ છે. દેખાવમાં લીલા નાના નારિયેળ જેવું આ ફળ પાચન ક્રિયા સહિત એસીટીડી જેવી તકલીફોથી પણ છુટકારો આપી રાહત આપે છે.
દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની સીઝનમાં તાડના ઊંચા વૃક્ષ આદિવાસી બાંધવો માટે આવકનું વૃક્ષ બની રહે છે, જ્યાં ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતા તાડફળી આદિવાસી બાંધવો માટે રોજગારીની તક ઉભી કરી છે. અને “લોકલ ફોર વોકલ” રોજગારી આપે છે. રાજપીપલા નગરમાં તાડફળી લેવા આવેલા ગ્રાહક સુશ્રી ડો. રોમાબેન નરસિંગજ્ઞાનિ નગરજનોને તાડફળીનું સેવન કરવા ખૂબ આગ્રહ
કરતા જણાવે છે કે, ગરમીમાં તાડફળીમાં ભરપુર માત્રામાં પ્રોટીન-વિટામિન હોય છે, હું નાનપણથી આ ફળનું સેવન કરતી આવી છું. મારો સ્વાસ્થ્ય પ્રત્યેનો સારો અનુભવ છે. સો ટકા તાડફળીનું સેવન શરીર માટે
લાભદાયક છે.
ગ્રાહક મેહુલ ચાવડા પણ નગરજનોને અપીલ કરતા જણાવે છે કે, હું રાજપીપલા ખાતે છેલ્લા છ વર્ષથી સરકારી કર્મયોગી છું. છેલ્લા કેટલાંક વર્ષોથી હું તાડફળીનું સેવન કરી રહ્યો છું જે શરીરને તમામ પોષકતત્વો પુરા પાડે છે. આંખો, ડાયાબિટીસ સિવાય શરીરના મોટાભાગના રોગોનું નિયમન કરવા તાડફળી
રામબાણ છે. ખાવામાં મીઠી, જેલી જેવી પોચી અને લીસી-સ્મુથ છે. રંગે સફેદ કલરની રબર જેવી છે. તેઓએ આ સીઝનમાં તાડફળીનું ભરપુર સેવન કરીને પોતાના શરીરને સુરક્ષિત કરવા માટે ખાસ અપીલ કરી છે.
નાંદોદ તાલુકાના વેપારી તથા રાણીપરાના વતની હિતેન્દ્રભાઈ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવે છે કે, દર વર્ષે ઉનાળાની સીઝનમાં મોટા પાયે તાડફળીનું વેચાણ કરીએ છીએ. તાડફળી નાના-મોટા સૌ માટે એટલું ગુણકારી છે કે ભર ઉનાળામાં લુ ના લાગે, શરીરને ઠંડક આપે છે, ડાયાબિટીસમાં અશક્તિમાં પણ લાભકારક છે. આ વર્ષે ખુબ પ્રમાણમાં વેચાણ થયુ છે. મજૂરી બાદ મહેનત કરીએ તો પણ દૈનિક રૂ. ૧૦૦૦ ની આવક તો અમે રમતા-રમતા મેળવી રહ્યાં છે. તાડફળી આદિવાસી બાંધવો માટે રોજગારીની ઉત્તમ તક બની છે તો બીજી તરફ લોકોને ભૂખ તરસ મટાડે છે. રાજપીપલાના નગરજનો પણ તાડફળીનું સેવન કરવાના શોખીનો રસ્તે મિત્રોની સાથે આરોગતા નજરે પડે છે. ચાલને અલા..તાડફળી ખાઈએ… કરીને આનંદ સાથે તાડફળી આરોગીને પોતાની રોગ પ્રતિકારક શક્તિને વધારી અને ગરમીથી
રાહત મેળવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી હિતેન્દ્રભાઈ વસાવા સહિત મોટા ભાગે રાણીપરા ગામના આદિવાસી બાંધવો જણાવે છે કે આ સીઝન અમારા માટે ખુબ ખાસ રહી છે. ઉનાળામાં કંઈ ખેતીનું કામ પણ નથી. અને નવરા ભેઠા શું કરીએ, ખિસ્સા ખર્ચી કાઢી લઈએ. મજૂરી બાદ કરતા પણ સારી આવક અમને મળી રહી છે.
આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં લોકો તાડફળી ખરીદી રહ્યાં છે. ખાઈ રહ્યાં છે. હજી લોકોમાં જાગૃતતા આવે અને વધુને વધુ પ્રમાણમાં શહેરીજનો પણ આ ફળને આરોગી તંદુરસ્તી અને ગરમી લૂથી બચે એજ આશા રાખીએ છીએ.
Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 50 હિંદુઓએ કર્યો ઇસ્લામ સ્વીકાર, સરકાર પર સામૂહિક ધર્મ પરિવર્તનનો આરોપ
આગામી પોસ્ટ
આ દિવસે આવશે વર્ષનું પહેલું ચક્રવાત ‘મોચા’, IMD એ જાહેર કર્યું એલર્ટ
gujarat paheredar

Related posts

ગરીબ વિસ્તારો જ્ઞાતિવાદી ધોરણે નહિ પરંત મોંઘવારી -બેરોજગારી -વિકાસ પ્રશ્ને મતદાન કરશે

gujarat paheredarNovember 27, 2022

વિરોધ- ગુજરાત કોંગ્રેસ કલમ 144 મામલે રસ્તે ઉતરશે, કહ્યું, આ કલમ આઝાદીના લડવૈયાઓ સામે ગોરાએ બનાવી હતી

gujarat paheredarJanuary 8, 2023

અમરેલી જિલ્લામાં ઉમેદવારી પત્રકની ચકાસણી દરમિયાન ૯૧ ઉમેદવારી પત્રકો માન્ય

gujarat paheredarNovember 16, 2022

70 દિવસમાં 31.20 લાખ પેસેન્જરે મેટ્રો ટ્રેન મુસાફરીનો લાભ લીધો, વસ્ત્રાલ ગામથી થલતેજના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનો લાભ લોકો વધુ લઈ રહ્યા છે

gujarat paheredarDecember 14, 2022

ડુંગળી પકવતા ખેડુતોને રાજય સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા અનુરોધ

gujarat paheredarMarch 4, 2023

BJPએ પોસ્ટર દ્વારા કર્યો AAP પર પ્રહાર, ‘સિસોદિયા-સત્યેન્દ્ર ઝાંખી, હજુ કેજરીવાલ બાકી’

gujarat paheredarMarch 10, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140831
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક