March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • Facebook ના માધ્યમથી રિક્વેસ્ટ મોકલી વિડીયો કોલ કરીને ન્યુડ વિડિયો બતાવી પૈસાની માંગણી કરતા આરોપીને ઝડપી લીધો
અપરાધ

Facebook ના માધ્યમથી રિક્વેસ્ટ મોકલી વિડીયો કોલ કરીને ન્યુડ વિડિયો બતાવી પૈસાની માંગણી કરતા આરોપીને ઝડપી લીધો

by gujarat paheredarMay 12, 20230
શેર 2

ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી ન્યુડ વિડીયો કોલ કરી રૂપીયાની માંગણી કરતી સાયબર ક્રાઇમ ટોળકીના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને હરીયાણાથી પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા બનતા સાયબર ક્રાઈમ સબંધિત અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમ સબંધિત ગુન્હાઓના આરોપીને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સાયબર ક્રાઈમ પો.સ્ટે. ને સુચના આપવામાં આવેલ હોય.
આ અંગે પરીણામલક્ષી કામગીરી કરી સાયબર ક્રાઈમ સબંધિત પ્રવૃતિ અટકાવવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા, પો.સ.ઇ.શ્રી જી.જે.મોરી, પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા પો.સ.ઇ.શ્રી એચ.બી.કોવાડીયા સાહેબ સાયબર ક્રાઈમ પો.સ્ટે. અમરેલીનાઓએ જરૂરી ટીમ બનાવી છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
વડીયા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૨૦૨૦૮/૨૦૨૨ ઈ.પી.કો.કલમ- ૩૦૬,૩૮૫,૫૦૬,૧૨૦(બી) તથા આઈ.ટી. એક્ટ કલમ – ૬૬(ડી), ૬૬(ઈ) મુજબના ગુન્હાના કામની હકીકત એવી છે કે, આ કામના મરણ જનારને આ કામના આરોપી અનુસીંધી મો.નં.૭૪૦૪૯૧૧૭૫૮ વાળીએ મરણ જનારને તેનો ઓપન વીડીયો અપલોડ વાયરલ કરી દેવાની વોટસએપ મેસેજથી ધમકીઓ આપી અને વોટસએપના માધ્યમથી નગ્ન વીડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેમજ મો.નં.૯૫૧૮૪૭૪૯૦૪ માંથી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી મરણ જનારને અલગ અલગ સમયે બ્લેકમેલ કરી બળજબરીથી પૈસા મેળવી લેવા અવાર નવાર પૈસાની માંગણીઓ કરતા મરણ જનાર કંટાળી જતા પોતાની મેળે દોરડા વડે ગળાફાસો ખાય પોતાની જાતેથી આત્મહત્યા કરી મરણ જનારને મરવા માટે મજબુર કરી ગુન્હો કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) આસીફખાન ઇકબાલખાન મેવ ઉ.વ.૨૪ ધંધો,અભ્યાસ રહે નાગલસભા તા.બહિન જી.પલવલ રાજ્ય-હરિયાણા (૨) ઇકલાસખાન ગફારખાન ઉ.વ.૧૯ ધંધો. મજુરી રહે,લફુરી તા.પુન્હાના જી.નુહ રાજ્ય હરીયાણા
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અમરેલીના પોલીસ ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી જી.જે.મોરી તથા પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા પો.સ.ઇ.શ્રી એચ.બી.કોવાડીયા તથા પો.કોન્સ. અંકુરભાઇ સોલંકી તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ નીકુલભાઈ રાઠોડ તથા LCB શાખા અમરેલીના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલ છે.
Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
નવસારી: વિજલપોર નગરપાલિકાએ 75 લાખના ખર્ચે સોલાર પ્લાન્ટ લગાવી, 40 લાખની આવક મેળવી, વીજ ખર્ચ પણ ઘટાડ્યો
આગામી પોસ્ટ
અનુસૂચિત જાતિના ખેડુતોને બાગાયત કચેરી દ્વારા વિનામૂલ્યે હાઇબ્રીડ શાકભાજીની કિટ આપવામાં આવશે
gujarat paheredar

Related posts

અમદાવાદ: ‘અમારા પૈસા આપી તે નહીં તો કપડા કાઢીને…’ વારંવાર ઉઘરાણીના ત્રાસથી યુવકે જાહેરમાં જંતુનાશક દવા પી આપઘાત કર્યો

AdminApril 9, 2023

સુરતના કાપોદ્રામાં અમદાવાદ જેવી ઘટનાનું પુનરાવર્તન, નશામાં ચાલકે 6ને અડફેટે લીધા, લોકોએ મેથીપાક ચખાડ્યો

gujarat paheredarJuly 31, 2023

પોલીસ ફરિયાદ: લાલપુર તાલુકામાં હત્યા પ્રયાસ કેસના આરોપીએ વકીલને ધમકી આપી

AdminMarch 30, 2022

વડોદરા: વિઝાના નામે 3 કરોડની ઠગાઈ કરનારા ઠગબાજ પિતા-પુત્ર અમદાવાદથી ઝડપાયા

gujarat paheredarAugust 25, 2023

16 વર્ષીય દીકરાના રોમિયોથી કંટાળી પરિવાર અમદાવાદ છોડી વડોદરા રહેવા આવ્યો, સગીરા પાછળ રોમિયો ત્યાં આવ્યો અને ડાકોર ફરવા લઈ ગયો, બેની ધરપકડ

gujarat paheredarSeptember 23, 2023

દારૂબંધીના કડક અમલ માટે ભરૂચ પોલીસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી, મેગા કોમ્બિંગ હાથ ધર્યું

gujarat paheredarMay 22, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136286
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક