June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • પત્રકારત્વમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાઓ માટે સારા સમાચાર: હવે સીધાં માસ્ટર ડિગ્રી માટે મળશે પ્રવેશ
બ્રેકિંગ ન્યુઝ

પત્રકારત્વમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાઓ માટે સારા સમાચાર: હવે સીધાં માસ્ટર ડિગ્રી માટે મળશે પ્રવેશ

by gujarat paheredarMay 23, 20230
શેર 0

ગુજરાતના પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને તાજેતરમાં જ 50 વર્ષ પૂર્ણ કર્યા છે . આ ભવનમાંથી અભ્યાસ કરીને સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને દેશભરના ઇલેકટ્રોનિક, પ્રિન્ટ અને સોશ્યલ મીડિયામાં સારા એવા હોદ્દા પર વિધાર્થીઓ બિરાજમાન છે અને સમાજ ઉપયોગી કાર્ય કરી રહયા છે . ત્યારે ન્યુઝ એડિટર્સ , રિપોર્ટર્સ , ફોટોગ્રાફર્સ , કટારલેખક , એન્કર , પ્રોગ્રામ પ્રોડયુસર , વીડિયો એડિટર , કોપી એડિટર આર.જે. , ક્ધટેન્ટ રાઇટર બનવા માંગતા વિધાર્થીઓ હવે પત્રકારત્વમાં સીધો માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં વર્ષ 1973 થી પત્રકારત્વનો અભ્યાસક્રમ ચાલી રહયો છે . જેમાં હવે એનઇપી (નેશનલ એજયુકેશન પોલીસી) પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં પણ M.J.M.C. ( માસ્ટર ઓફ જર્નાલીઝમ ઇન માસ કોમ્યુનિકેશન ) નો અભ્યાસક્રમ બે વર્ષનો એટલે કે ચાર સેમેસ્ટરનો કરવામાં આવ્યો છે. જેમાં હવે કોઇપણ વિષયમાં 48 ટકા સાથે સ્નાતક થનાર વિધાર્થી સીધો જ માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકશે. પત્રકારત્વના આ કોર્ષમાં પત્રકારત્વના પાયાના સિધ્ધાંતોથી લઈને નામ સઘળા પાસાઓની થિયોરેટીકલ તથા પ્રેકટીકલ અને એડીટીંગ રુમ, મિની થીયેટર, સમૃધ્ધ લાયબ્રેરી અને ટીવી સાથેની ન્યુઝ રુમ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ છે. તેમજ દર અઠવાડિયે વિવિધ માધ્યમો નિષ્ણાતોના વિશેષ વ્યાખ્યાન યોજાય છે. પ્રતિવર્ષ વિધાર્થીઓ દ્વારા ભવનના સામયિક લક્ષ્યવેધનું પ્રકાશન અને પ્રતિવર્ષ વિધાર્થીઓ દ્વારા શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે. તેમજ વિવિધ માધ્યમોમાં પ્રાયોગિક તાલીમ માટે વિધાર્થીઓને મોકલવામાં આવે છે. પત્રકારત્વમાં પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રક્રિયા હાથ ધરવામાં આવી પ્રવેશ મેળવવા માટે વિધાર્થીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ https://admission. saurashtra university.edu/ ફોર્મ ભરવાનું રહેશે. વિધાર્થીઓ વધુ માહિતી માટે ફોન નં . 0281 2586418 પર સંપર્ક કરી શકે છે. અખબાર અને સામયિકોમાં રિપોર્ટર, કટારલેખક, વાર્તાલેખક રેડિયોમાં પત્રકાર, ન્યુઝરીડર, કાર્યક્રમ નિર્માતા તરીકે ટીવીમાં પત્રકાર ન્યુઝરીડર, કાર્યક્રમ નિર્માતા કે સંચાલક તરીકે વેબ પત્રકાર તરીકે સિનેમામાં દિગ્દર્શક કલાકાર કે અન્ય વિવિધ વિભાગોમાં માહિતીખાતું કે અન્ય સંસ્થામાં પી.આર.ઓ. તરીકે વિજ્ઞાનપન ક્ષેત્રે

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
સાવધાન / આ સ્થળે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરવા પર ખિસ્સા થશે ખાલી, 20% સુધી વધુ ચાર્જ ચુકવવો પડશે
આગામી પોસ્ટ
વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યું ફિજીનું સર્વોચ્ચ સન્માન, વૈશ્વિક નેતૃત્વ માટે સન્માનિત
gujarat paheredar

Related posts

TECH: માસિક આવક વધારવા માગો છો? જૂના સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શનથી થશે જોરદાર કમાણી!

gujarat paheredarSeptember 24, 2023

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડ ના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરતા રાજ્યના ગૃહ મંત્રી અમિત શાહ

gujarat paheredarMarch 20, 2023

જો તમારું વિદેશમાં રહેવાનું સપનું છે, તો તમને ભારતીય પાસપોર્ટ સાથે આ પાંચ દેશોમાં સ્થાયી થવાની તક મળી રહી છે.

gujarat paheredarFebruary 9, 2023

“મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી ને પદમુક્ત કરવા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનશ્રી ને વડોદરાના આવેદન પત્ર”

gujarat paheredarNovember 24, 2022

G7 સમિટ માટે વડાપ્રધાન મોદી જાપાન ગયા, ચીન-પાકિસ્તાનનો વધ્યો તણાવ

gujarat paheredarMay 19, 2023

પોરબંદર : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો, ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પહોંચતા કુતૂહલ સર્જાયુ.

gujarat paheredarDecember 27, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક