June 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • ‘પીએમ મોદીએ 9 વર્ષમાં ભારતનું ભાગ્ય બદલી નાખ્યું’, ત્રિપુરામાં જેપી નડ્ડાએ મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી
દેશ

‘પીએમ મોદીએ 9 વર્ષમાં ભારતનું ભાગ્ય બદલી નાખ્યું’, ત્રિપુરામાં જેપી નડ્ડાએ મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી

by gujarat paheredarJune 18, 20230
શેર 3

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રમાં કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશએ અભૂતપૂર્વ વિકાસ જોયો છે. પીએમ મોદીએ છેલ્લા નવ વર્ષમાં ‘ભારતનું નસીબ બદલી નાખ્યું છે’.

મોદી સરકારને 9 વર્ષ પૂરા 

Advertisement

ભાજપ પ્રમુખે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, સુશાસન અને સર્વાંગી વિકાસને મોદી સરકારના માપદંડો ગણાવ્યા. તમને જણાવી દઈએ કે, ત્રિપુરા સંતીરબજાર શાળા મેદાનમાં મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે છેલ્લા નવ વર્ષમાં કરેલા કાર્યો પર પ્રકાશ નાખ્યો હતો.

13,125 કિમી સરહદી રસ્તાઓ બનાવવામાં આવ્યા

ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં કેન્દ્રની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા નડ્ડાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માટે 13,125 કિમી સરહદી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. 2014થી 2022 દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂ.18 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે યુપીએ શાસન દરમિયાન માત્ર 12 કિમીની સરખામણીમાં દરરોજ 29 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા હતા.

‘ભારતની જીડીપી વૃદ્ધિ સ્થિર રહી’

દેશની રાજકોષીય સ્થિતિ અંગે નડ્ડાએ જણાવ્યું હતું કે વૈશ્વિક મંદી, યુક્રેનમાં યુદ્ધ અને કોવિડ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં ભારતની જીડીપી વૃદ્ધિ સ્થિર રહી છે. તેમણે કહ્યું કે, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ઈટાલી જેવા વિકસિત દેશોની સરખામણીએ ભારતનો ફુગાવો ઘણો ઓછો છે. મોંઘવારી પર પ્રશ્નો ઉઠાવવા માટે કોંગ્રેસ અને સીપીઆઈ(એમ)ને ‘અભણ’ ગણાવતા નડ્ડાએ કહ્યું કે, દેશનો ફુગાવો યુએસમાં 4.9 ટકા અને યુનાઇટેડ કિંગડમમાં 8.7 ટકાની સરખામણીમાં 4.2 ટકા છે.

શેર 3
અગાઉની પોસ્ટ
આ દિશામાં માથું કરીને ઊંઘવાથી મળે છે શુભ પરિણામ, જાણો વિસ્તારથી
આગામી પોસ્ટ
વાળના નેચરલ ગ્રોથ માટે ઘરે જ આ અદભુત નુસખાઓ અપનાવો
gujarat paheredar

Related posts

બિઝનેસ / મુકેશ અંબાણીના સામ્રાજ્યમાં વધારો, વધુ એક કંપનીની ટેક ઓવર પ્રોસેસ પૂર્ણ

gujarat paheredarMarch 15, 2023March 15, 2023

જંત્રી વધારવાના વિવાદ મુદ્દે ગાંઘીનગર સીએમ સાથે બિલ્ડરોની બેઠક પૂર્ણ, જાણો શું કહ્યું ક્રેડાઈ સભ્યોએ

gujarat paheredarFebruary 6, 2023

PM Modi Birthday: PM Modiના જન્મદિવસે ધામોમાં વિશેષ પૂજા, આયુષ્માન ભવ અભિયાન શરૂ

gujarat paheredarSeptember 17, 2023

PM મોદીએ રક્ષા ક્ષેત્રમાં 70,500 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને આપી મંજૂરી, મહત્ત્વનું છે આ પગલું

gujarat paheredarMarch 19, 2023

‘મૂન વોક’ પર નીકળેલા પ્રજ્ઞાન રોવરની સોલાર પેનલ થઈ એક્ટિવ, સૂર્યપ્રકાશથી ચાર્જ થવા લાગી બેટરી

gujarat paheredarAugust 24, 2023

બજેટ 2023: નાણામંત્રી રજૂ કરી રહ્યા છે અમૃત કાળનું પહેલું બજેટ, કહ્યું – યુદ્ધ અને કોરોના છતાં ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત

gujarat paheredarFebruary 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Vegas casino online withdrawal lehetőségek és szabályok magyar játékosoknak

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Vegas casino online withdrawal lehetőségek és szabályok magyar játékosoknak
  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139077
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક