February 26, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રમતગમત
  • વર્લ્ડ કપ શરૂ થવાના મહિનાઓ પહેલા થઈ મોટી આગાહી, આ ટોપ-4 ટીમો રમશે સેમી ફાઈનલ
રમતગમત

વર્લ્ડ કપ શરૂ થવાના મહિનાઓ પહેલા થઈ મોટી આગાહી, આ ટોપ-4 ટીમો રમશે સેમી ફાઈનલ

by gujarat paheredarJune 28, 20230
શેર 1

મંગળવારે મુંબઈમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. જ્યારે, ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે 2011નો વર્લ્ડ કપ જીતનાર ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ મોટી ભવિષ્યવાણી કરી છે. સેહવાગે તે 4 ટીમોના નામ જણાવ્યા જે આ વખતે વર્લ્ડ કપની સેમીફાઈનલ સુધી જઈ  શકે છે.

કઈ ચાર ટીમો સેમી ફાઈનલ રમશે?

Advertisement

વીરેન્દ્ર સેહવાગનું માનવું છે કે વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ ટીમ ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બનવા જઈ રહી છે. સેહવાગે કહ્યું કે તેને લાગે છે કે પડોશી દેશ પાકિસ્તાનની જેમ ભારત ચોક્કસપણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. આ સિવાય સેહવાગે કહ્યું કે અંતિમ 4માં આવનાર અન્ય બે ટીમો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હશે. ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જ્યારે ઓસ્ટ્રેલિયા રેકોર્ડ પાંચ વખત ટૂર્નામેન્ટ જીત્યું છે.

અફઘાનિસ્તાન પછી પાકિસ્તાનનો સામનો

ટીમ ઈન્ડિયાની બીજી મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે થશે. જ્યારે ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમની રાઉન્ડ-રોબિન મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરે ચોથી મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે, આ મેચ પૂણેમાં છે.

ન્યુઝીલેન્ડ તરફથી પણ આકરી સ્પર્ધા રહેશે.

આ પછી 22 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે રમવા જઈ રહી છે. અને લખનૌમાં ટીમ ઈન્ડિયા 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બીજી તરફ 2 નવેમ્બરે ભારતીય ટીમ ક્વોલિફાયર 2 ટીમ સામે ટકરાશે. આ પછી 5 નવેમ્બરે ટીમ ઈન્ડિયા કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. અને 11 નવેમ્બરે બેંગ્લોરમાં ટીમ ઈન્ડિયા ક્વોલિફાયર 1 સામે રમવા જઈ રહી છે.આ પછી 5 નવેમ્બરે ટીમ ઈન્ડિયા કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. અને 11 નવેમ્બરે બેંગ્લોરમાં ટીમ ઈન્ડિયા ક્વોલિફાયર 1 સામે રમવા જઈ રહી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
ચોમાસાના રોગો: “હોમિયોપેથી અભિગમ” by Dr. Ronak Shah
આગામી પોસ્ટ
ગુજરાતની તમામ લોકસભા સીટ પર પાંચ લાખની લીડથી જીત માગતાં ભાજપની ઉંઘ ઉડી, આ સમીકરણો BJP ને આંચકો આપી શકે છે
gujarat paheredar

Related posts

6 વર્ષ બાદ કિંગ કોહલીએ કરી બોલિંગ, જાણો ઓવરમાં શું થયું અને કેમ કરી બોલિંગ?

gujarat paheredarOctober 19, 2023

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

gujarat paheredarOctober 27, 2023

ભર ઉનાળે પાણીકાપ: વડોદરાના તરસાલી અને મકરપુરામાં ગુરુવારે સાંજે અને જાંબુવામાં શુક્રવારે સવારે પાણીકાપ રહેશે

AdminMarch 30, 2022

DC Vs MI: મુંબઈને 20મી ઓવરમાં 5 રનની જરૂર હતી, વાંચો મેચની છેલ્લા બોલ સુધીની રોમાંચક વાતો

AdminApril 12, 2023

દિલ્હીમાં નેધરલેંડ સામેની મેચ દરમિયાન મેદાન પર યોજાયેલા લાઇટ શોથી ગુસ્સે થયો મેક્સવેલ! વોર્નરે કહી આ વાત

gujarat paheredarOctober 26, 2023

ટ્રેલરના ટાયરમાં આગ: રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલરના ટાયરમાં આગ લાગી, ચાલક હિંમતથી દોઢ કિમી હંકારી હોટલ પર લઇ ગયો

AdminMarch 30, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Enjoy Instant Transactions through PayID-based Gaming Systems

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε
  • Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135843
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક