May 5, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે -જે.પી.નડ્ડા
ગુજરાત

કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે -જે.પી.નડ્ડા

by gujarat paheredarJuly 10, 20230
શેર 1

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન મોદીને મળવા ઓસ્ટ્રલીયા આવે તે આપણા દેશનું ગૌરવ છે. એલન મસ્ક કહે છે કે હું મોદીનો ફેન છું. વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદી દુનિયાના પહેલા વડાપ્રધાન છે કે, જેમણે દુનિયાના મોટા ભાગના દેશોએ સન્માન આપ્યું છે. કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચાલવી રહ્યા છે. ઉપરોક્ત વાત જેપી નડ્ડાએ ગુજરાતમાં સભાને સંબોધતા કહી હતી.

આજે પંચમહાલ ગોધરા ખાતે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પુર્ણ થતા સરકારે કરેલા વિવિધ કાર્યોની માહિતી આપતી જનસભા યોજાઇ હતી.  આ જાહેરસભાને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું કે, ગુજરાત વિરો- સહાદતો, સાધુ-સંતોની ધરતી છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે 9 વર્ષ સેવા,સુશાસન,ગરિબ કલ્યાણ થકી કામ કર્યુ છે. દેશમાં 9 વર્ષ પહેલા ઘણી સરકાર આવી અને  ગરિબ દુર કરવાના બહાને લાંબા સમયથી સુધી કોંગ્રેસે રાજકીય રોટલા શેકયા અને ગરિબોને લુટયા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 9 વર્ષ દરમિયાન સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો પ્રાયસ, સૌનો વિશ્વાસના મંત્ર પરિપુર્ણ કરી દેશના દરેક વર્ગના લોકોના હિતમાં કામ કર્યુ છે.

Advertisement

નડ્ડાએ નવ વર્ષ સુધીના કાર્યકાળ અંગે વધુ જણાવતા કહ્યુ કે, દેશમાં હાલમાંજ કોરોના જેવી મહામારી આવી જેણે સમગ્રે દુનિયાને હચમચાવી ત્યાર પછી રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ઘણા દેશમાં આર્થિક સંકટમાં આવી  ગયા પરંતુ ભારત દેશની આર્થિક સ્થિતિ સુઘારી અને દુનિયાના આર્થશાસ્ત્રીઓ કહે છે કે હાલના સમયમાં જો કોઇ દેશ પર આશા રાખી શકાય તો તે ભારત છે. આંતરરાષ્ટ્રીય મોનીટરીંગ ફંડ પણ કહે છે કે ભારતની આર્થિક સ્થિતિ મજબૂત છે.

9 વર્ષ પહેલા ભારત અર્થવ્યવસ્થામાં 11માં નંબર પર હતું અને આજે બ્રિટનને પછાડી ભારત પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બની છે. બ્રિટનના પ્રધાનમંત્રી રૂષી સુનક કહે છે કે તે સમય દુર નથી કે ભારત દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે. આજે ભારતમાં ઇલેક્ટ્રીક સામાન બની અન્ય દેશોમાં જઇ રહ્યા છે એક વર્ષમાં 17 હજાર કરોડ રૂપિયાનો સામાન એક્સપોર્ટ થાય છે. 9 વર્ષ પહેલા મોબાઇ વિદેશથી આવતા હતા પરંતુ મોદી સરકારમાં 97 ટકા મોબાઇલ ના પાર્ટ ભારતમાં બનાવે છે. સ્ટીલના પાર્ટ બનાવવામાં ભારત બીજા નંબર પર છે. ભારતે જાપાનને પછાડી ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ત્રીજા નંબરનું માર્કેટ બન્યું છે.

મન કી બાત થકી વડાપ્રધાને જનતાને ભારતમાં બનેલા રમકડા ખરીદવા આગ્રહ કર્યો અને ભારતમાં રમકડાના એક્સપોર્ટ 3 ગણો વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 9 વર્ષમાં 18 લાખ કરોડ રૂપિયા ઇન્ફાસ્ટ્રકચરમાં વાપર્યા છે અને આ વર્ષે એક વર્ષમાં દસ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. 54 હજાર કિ.મીના નેશનલ હાઇવે બન્યા છે. 606 કિમીની મેટ્રો રેલ ટ્રેન બનાવવામાં આવી છે. 9 વર્ષમાં 74 એરપોર્ટ દેશમાં બન્યા અને 8 એરપોર્ટ ગુજરાતમાં બન્યા.3 લાખ 28 હજાર કિમીના ગામાડમા રસ્તા બન્યા છે.

શેર 1
અગાઉની પોસ્ટ
રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ, 4 વર્ષમાં 8.5 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન
આગામી પોસ્ટ
વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદની ચૂંટણી માટે ફોર્મ ભર્યા બાદ, વિદેશનિતી, સુરક્ષાને લઈ કહી મોટી વાત
gujarat paheredar

Related posts

IIT ગાંધીનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મેળો ‘G20-Ignite’નું આયોજન થશે

gujarat paheredarApril 4, 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાકનો વાવેતર વિસ્તાર વધ્યો છે. આ વર્ષે 30205 હૅક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે

gujarat paheredarApril 11, 2023

થર્ટી ફર્સ્ટનો એક્શન પ્લાન – નશો કરતા નબીરાઓને પકડવા પોલીસનું અમદાવાદમાં 200 પોઈન્ટ પર ચેકિંગ, 700 બ્રેથ એનલાઈઝર રખાયા

gujarat paheredarDecember 31, 2022

પુંછમાં સેનાના વાહન પર હુમલાની જવાબદારી PAFFએ લીધી, NIA કરશે તપાસ, આતંકીઓની શોધ ચાલુ

gujarat paheredarApril 21, 2023

અમદાવાદથી શિરડી જવું બનશે સરળ, ફ્લાઈટ કરાશે શરુ, બુકિંગ થયું, જાણો કેટલું હશે ભાડું

gujarat paheredarFebruary 6, 2023

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર: રેસકોર્સ મેદાનમાં આગામી 1 અને 2 જૂનના પધારશે બાબા બાગેશ્વર

gujarat paheredarMay 16, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137528
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક