May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • દેશ આઝાદ થયાની ખુશી 15 ઓગષ્ટે મળી પરંતુ 14 ઓગષ્ટે મળેલી પીડા સદીઓ સુઘી લોકો યાદ રાખશે –ગોરધનભાઇ ઝડફીયા
ગુજરાત

દેશ આઝાદ થયાની ખુશી 15 ઓગષ્ટે મળી પરંતુ 14 ઓગષ્ટે મળેલી પીડા સદીઓ સુઘી લોકો યાદ રાખશે –ગોરધનભાઇ ઝડફીયા

by gujarat paheredarAugust 14, 20230
શેર 0

આજે તારીખ 14 ઓગષ્ટ એટલે કે સમગ્ર ભારતવાસીઓ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે આજનો દિવસ દેશના ઇતિહાસમાં આંસુઓથી લખવામાં આવ્યો . 1947માં આજના દિવસે ભારતના વિભાજન દરમિયાન લોકોએ ભોગવેલી પીડા અને કષ્ટની યાદ અપાવે છે 14મી ઓગષ્ટના આ દિવસને વિભાજન વિભીષીકા દિવસ તરીકે મનાવવાના નિર્ણયને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશવાસીઓને પ્રેરણા આપી હતી. આજના દિવસે નફરત અને હિંસાના કારણે આપણા લાખો ભાઇ-બહેનોએ વિસ્થાપિત થવું પડયું હતું. આજના દિવસે પ્રદેશ કાર્યાલય  કમલમ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાજીએ વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાજીએ આ દિવસના મહત્વ અંગે જણાવ્યું કે, નવી પેઢીના લોકોને તે દિવસના દ્રશ્યો અને ઘટનાઓ,યાતનાઓ સ્મૃતિ પટલમાં આવે  અને આઝાદી સમયે ભાગલાના કારણે જે દર્દ વેઠવું પડયું છે તેની અનભૂતિ થાય તે માટે દરેક જિલ્લા કેન્દ્ર પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.  આ દિવસે બ્રિટીશર્સે જે નિર્ણય કર્યો કે જેમણે ભારતમાં રહેવું હોય તે ભારતમાં રહે જેમણે પાકિસ્તાનમાં રહેવું હોય તે પાકિસ્તાનમાં રહે આવા પ્રકારના નિર્ણયનુ પરિણામ કેવુ આવશે તેની કલ્પના તે સમયે કોઇને નોહતી. આ કલ્પના કર્યા વગરના નિર્ણયનો સૌ એ સ્વિકાર્યો.

Advertisement

દેશ આઝાદ થયો તેની ખુશી 15મીઓગષ્ટ ચોક્કસ મળી પરંતુ 14મી ઓગષ્ટ મળેલી પીડા સદીઓ સુઘી લોકો યાદ રાખશે. આ જે પણ આ પીડા ભારતના માનસ પટલ પર છે અને આ નિર્ણયની પીડા અસહાય છે.  14મી ઓગષ્ટ નાગરીકોએ જે પીડા સહન કરી છે તેને યાદ રાખી આ આઝાદી હંમેશા અમર રહે અને વિભાજનના કારણે દેશની કોઇ પણ પ્રજાને દર્દ ન ભોગવવું પડે તે માટેનો સંદેશ પ્રદર્શની થકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દિવસ પ્રજાનનો અને કાર્યકર્તાઓ  સ્મૃતિ તરીકે હ્રદયમાં સંગ્રહીને આઝાદી વધુ મજબૂત બને અને દેશ વધુ સંગઠીત થાય તેમજ આવનાર હજારો વર્ષો સુધી આવી કોઇ ઘટના ન બને તે સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજયમાં પ્રદર્શન અને વિભાજન વિભીષીકા દિવસ હોલમાં કાર્યક્રમ કરી પ્રજાજનો અને કાર્યકર્તાઓ સુધી આ દિવસનો સંદેશ પહોંચે તેવા કાર્યક્રમો થશે. આ દિવસે મશાલ રેલી અને મૌન રેલી  વિઘાનસભા અને જિલ્લા કેન્દ્ર પર યોજવામાં આવશે જેથી આ સ્મૃતિ દિવસ કોઇ આનંદનો દિવસ નથી પીડાનો દિવસ છે.

શેર 0
અગાઉની પોસ્ટ
અમદાવાદ: આ હેલ્મેટ નહીં, એસી છે! આકરા તડકામાં પણ ટ્રાફિક પોલીસ રહેશે ઠંડી
આગામી પોસ્ટ
ગાંધીનગર – એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવનાથી આપણે આપણા રાષ્ટ્રને મહાશક્તિ બનાવીશું – રાજ્યપાલ
gujarat paheredar

Related posts

રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

gujarat paheredarOctober 18, 2023

કિરણ પટેલના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર, છેતરપિંડીના મામલે વેપારીએ નોંધાવી હતી ફરીયાદ

gujarat paheredarAugust 11, 2023August 11, 2023

સંભવિત કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રાધનપુરના ધારાસભ્યે વારાહી સીએચસીની મુલાકાત લીધી

gujarat paheredarJanuary 8, 2023

અમદાવાદમાં ચોમાસાના પ્રારંભે રોગચાળો વકર્યો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા

gujarat paheredarJuly 5, 2023

કર્ણાટકમાં જેપી નડ્ડાનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસનું કામ મની પાવર, મસલ ​​પાવર, સમાજને તોડવાનું…

gujarat paheredarMarch 19, 2023March 19, 2023

અમદાવાદમાં ત્રણ વર્ષ પછી કાંકરિયા કાર્નિવલ 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે.

gujarat paheredarDecember 16, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137502
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક