May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદ: આ હેલ્મેટ નહીં, એસી છે! આકરા તડકામાં પણ ટ્રાફિક પોલીસ રહેશે ઠંડી
ગુજરાત

અમદાવાદ: આ હેલ્મેટ નહીં, એસી છે! આકરા તડકામાં પણ ટ્રાફિક પોલીસ રહેશે ઠંડી

by gujarat paheredarAugust 14, 20230
શેર 1

હવે રસ્તા પર ટ્રાફિક પોલીસકર્મીઓના અલગ-અલગ હેલ્મેટ જોઈને નવાઈ પામશો નહીં. જો બધુ બરાબર રહેશે તો અમદાવાદના રસ્તાઓ પરના તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ આગામી ઉનાળામાં હેલ્મેટ પહેરીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે. IPS વિકાસ સહાયને રાજ્યના પોલીસ મહાનિર્દેશક બનાવ્યા બાદ પોલીસકર્મીઓની સુવિધા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત અમદાવાદ પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એસી હેલ્મેટનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ અંતર્ગત શહેરમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ એક-એક પોલીસકર્મીને એસી હેલ્મેટ આપવામાં આવી છે. જે તેમને ગરમીથી રાહત આપશે. ઉનાળામાં અમદાવાદમાં ગરમીનો પારો 50 ડિગ્રીની નજીક પહોંચી જાય છે. આવી સ્થિતિમાં પોલીસ અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે કે જો આ એસી હેલ્મેટનો ટેસ્ટ સફળ થાય તો આ હેલ્મેટ ફ્રન્ટ લાઈન પર તૈનાત પોલીસકર્મીઓને આપવામાં આવે.

એસી હેલ્મેટની વિશેષતાઓ

Advertisement

અમદાવાદના ત્રણ પોલીસકર્મીઓને આપવામાં આવેલ એસી હેલ્મેટ ડબલ પ્રોટેક્શન આપશે. આ પોલીસકર્મીઓને પ્રદુષણની સાથે ગરમીથી પણ બચાવશે. તેમાં જે બેટરી છે. તેનું બેકઅપ પણ સારું છે. આગળ એક કાચ છે. જે સૂર્યપ્રકાશ, ધૂળ અને સ્પષ્ટ દ્રષ્ટિ રાખવામાં મદદ કરશે. આ હેલ્મેટની ખાસિયત એ છે કે તેની ઉપર બેટરી ફીટ કરવામાં આવી નથી, બલ્કે આ હેલ્મેટને વાયર દ્વારા બેટરી સાથે જોડવામાં આવશે. આ બેટરી પોલીસકર્મીની કમર પાસે હશે. જેના કારણે પોલીસકર્મીઓને તેમનું કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડે અને તેઓને માથે કોઈ બોજ પણ નહીં લાગે. તેમાં એક નાનો પંખો છે જે શરીર પર હવા ફેંકશે. આનાથી પોલીસકર્મીને પરસેવાથી રાહત મળશે અને ગરમી પણ નહીં લાગે.

8 થી 10 કલાકનો બેકઅપ

એસી હેલ્મેટની બેટરી પોલીસકર્મીને ફુલ ચાર્જ થવા પર 8 થી 10 કલાક સુધી ઠંડા રાખશે. જરૂરિયાત મુજબ તેને ચાલુ/બંધ પણ કરી શકાય છે. હેલ્મેટમાંથી નીકળતી હવા 24 થી 25 ડિગ્રીની આસપાસ ઠંડકની હશે. થોડા દિવસો બાદ અમદાવાદ પોલીસ આ ત્રણ પોલીસકર્મીઓના ફીડબેક બાદ આ હેલ્મેટ ખરીદવા અંગે નિર્ણય લેશે, પરંતુ રસ્તા પર અલગ-અલગ હેલ્મેટ પહેરેલા આ પોલીસકર્મીઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે
આગામી પોસ્ટ
દેશ આઝાદ થયાની ખુશી 15 ઓગષ્ટે મળી પરંતુ 14 ઓગષ્ટે મળેલી પીડા સદીઓ સુઘી લોકો યાદ રાખશે –ગોરધનભાઇ ઝડફીયા
gujarat paheredar

Related posts

આંતરરાષ્ટ્રી મહિલા દિવસ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દરેક સ્ત્રીની વાર્તા એ મારી વાર્તા

gujarat paheredarMarch 9, 2023March 9, 2023

2020 બાદ ફરી રાહુલ ગાંધીને રહેવું પડશે સુરત કોર્ટમાં હાજર, અગાઉ કોર્ટમાં આ વાત થઈ હતી રજૂ

gujarat paheredarMarch 21, 2023

ભાજપ સરકારે દેશમાં સૌથી પહેલા આદિવાસી બહેનને રાષ્ટ્રપતી બનાવ્યા આ કોંગ્રેસ વાળાને સુજ્યુ જ ન હતું. – નરેન્દ્રભાઇ મોદી

gujarat paheredarNovember 27, 2022

બાબા બાગેશ્વરનો નવો કાર્યક્રમ GMDCમાં યોજાયે તેવી શક્યતા, ઓંગણજનો કાર્યક્રમ થયો છે રદ

gujarat paheredarMay 29, 2023

PM મોદીએ રક્ષા ક્ષેત્રમાં 70,500 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને આપી મંજૂરી, મહત્ત્વનું છે આ પગલું

gujarat paheredarMarch 19, 2023

ગુજરાતમાં લાકડાના રમકડા માટે ઇડર શહેર પ્રખ્યાત હતું હાલમાં માત્ર બેથી ત્રણ વેપારી નામ પૂરતા આ વ્યવસાય સાથે જોડાયેલા છે લાકડા ના રમકડા બનાવનારા કલાકારો સહયોગ જાહેર નહીં કરાય તો મૃતપ્રાય બનીરહેલો છે

gujarat paheredarJanuary 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137497
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક