June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • સુરત: અલગ-અલગ વેપાર પછી ઓનલાઇન બિઝનેસ પણ નિષ્ફળ જતા 26 વર્ષીય યુવકે નિરાશ થઈ ચોથા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
અપરાધ

સુરત: અલગ-અલગ વેપાર પછી ઓનલાઇન બિઝનેસ પણ નિષ્ફળ જતા 26 વર્ષીય યુવકે નિરાશ થઈ ચોથા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

by gujarat paheredarAugust 22, 20230
શેર 0

સુરતમાં એક 26 વર્ષીય યુવકે અલગ-અલગ બિઝનેસ કર્યા બાદ ઓનલાઇન બિઝનેસમાં પણ નિષ્ફળતા મળતા નિરાશ થઈને બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. બિલ્ડિંગના પાછળના ભાગે યુવક બેભાન મળી આવતા રહીશો યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ યુવકના મોતથી પરિવારનો શોકમાં ગરકાવ થયો છે.

સુરતના યોગીચોક સાવલિયા સર્કલ ખાતે આવેલ શિવપૂજન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ અમરેલીના હરીપુરાનો વતની 26 વર્ષીય અંકિત મનહરભાઈ પાદરિયા પરિવાર સાથે રહેતો હતો. અલગ અલગ વેપારમાં નિષ્ફળતા બાદ તેને ઓનલાઇન વેપાર શરૂ કર્યો હતો. જો કે, તેમાં પણ નુકસાન જતા અંકિત ખૂબ જ હતાશ થયો હતો. દરમિયાન રાતે તે ઘરે ન આવતા પરિવારે શોધખોળ આદરી હતી. ત્યારે બિલ્ડિંગની પાછળના ભાગે અંકિત બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.

Advertisement

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આથી અંકિતને સારવાર માટે ત્વરિત સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે અંકિતને મૃત જાહેર કર્યો હતો. આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અંકિતે બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આશાસ્પદ યુવક ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

શેર 0
અગાઉની પોસ્ટ
આ વખતે ભાજપમાંથી લોકસભામાં કેટલાકના પત્તા કપાઈ શકે છે, નવરાત્રિ બાદ ચૂંટણી મોડમાં સ્વીચ થશે બીજેપી
આગામી પોસ્ટ
ઇસબગુલના પ્રોસેસિંગમાં ગુજરાત ભારતમાં મોખરાના સ્થાન પર, દેશના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં
gujarat paheredar

Related posts

વડોદરા: રંગમાં ભંગ: બર્થ ડે પાર્ટીમાં મહિલા ડાન્સરોને બોલાવી, દારૂની મહેફિલ માણતા સમયે અચાનક પોલીસ ત્રાટકી અને…

gujarat paheredarApril 26, 2023

શિક્ષણ વ્યવસ્થાનું ડીકોલોનાઈઝેશન અંતર્ગત ભારતસંવાદ કાર્યક્રમ યોજાયો ભાવનગરના નાગરિકોએ સંવાદ શ્રેણી અંતર્ગત બીજો મણકો માણ્યો

gujarat paheredarApril 7, 2023

અમદાવાદ: વસ્ત્રાલમાં આવાસ લોન આપવાના નામે લોકો સાથે ઠગાઈ કરતી 2 મહિલાની ધરપકડ, એક ફરાર

gujarat paheredarApril 10, 2023

યુ.એસ.ડોલર અને ગિફ્ટ મોકલવા લાલચ આપી 18 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

gujarat paheredarMay 5, 2023

વડોદરા: વિઝાના નામે 3 કરોડની ઠગાઈ કરનારા ઠગબાજ પિતા-પુત્ર અમદાવાદથી ઝડપાયા

gujarat paheredarAugust 25, 2023

મનીષ સિસોદિયા કે સત્યેન્દ્ર જૈન નહીં, દેશની દયનીય સ્થિતિથી ચિંતિત: કેજરીવાલ

gujarat paheredarMarch 8, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક